રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
here
      શૈક્ષણિક> નિયમિત અભ્યાસક્રમો  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
  સ્‍નાતક અભ્‍યાસક્રમો | અનુસ્નાતક અભ્‍યાસક્રમો  
   
   

સ્નાતક અભ્યાસક્રમો - ડીઝાઇન

સ્નાતક અભ્યાસક્રમો - ટેકનોલોજી

     
બી. ડીઇસ (અકસેસરી ડીઝાઇન) પ્રધ્યાપકો પોર્ટફોલીઓ  

ફેશન એન્‍ડ લાઇફ સ્‍ટાઇલ અકસેસરી ડીઝાઇન

સ્‍પેશ્‍યલાઇજેશન અકસેસરી ડીઝાઇન આખા ભારતમાં આ પ્રકારનો એક માત્ર સ્‍નાતક અભ્‍યાસ કાર્યક્રમ છે તેમાં ડીઝાઇન મેથોડોલોઝી મટીરીયલ્‍સ એન્‍ડ પ્રોડક્શન પ્રોસેસ કન્‍ઝયુમર્સ લીહેવીયર એન્‍ડ માર્કેટ ડાયનેમિકસ ટેન્‍ડસ એન્‍ડ ઓસ્‍કાસ્‍ટ ઇન્‍ટર પ્રીટેસનસ ફેશન અને લાઇફ સ્‍ટાઇલ અકસેસરીઝના ક્ષેત્રોમાં બીઝનેસ પ્રેકટીસીસ અને પ્રોજેકટ મેનેજમેન્‍ટમાં એકત્રિત વિકાસ માટેના સુગઠિત અભ્‍યાસક્રમ ધરાવે છે. વિદ્યાર્થીના અભ્‍યાસમાં સૌથી સફળ ઉદ્યોગ શિક્ષણ સાથેનું તેનું સુત્ર ‘વ્‍યવસાય માટેની ડીઝાઇન‘  એ ઉદ્યોગ પરત્‍વેની અભિમુખતાને પ્રતિબંધિત કરે છે આ અભ્‍યાસ કાર્યક્રમ ધીમે ધીમે અકસેસરીઝ અને લાઇફ સ્‍ટાઇલ ઉત્‍પાદન, કિંમતી અને વસ્‍ત્ર આભુષણો, ચામડાના ઉત્‍પાદનો, પગરખા, ઘડીયાળો, ભેટ સોગાત, ટેબલ સામગ્રી, ચાંદીના આભુષણો તથા લાઇફ સ્‍ટાઇલ ઉત્‍પાદનો અને વિઝયુઅલ મરચેડાઇજીંગ વગેરેની સંપૂર્ણ ક્ષેણીને આવીરી લે છે નીફટનું દરેક કેન્‍દ્ર નિપુણતા આ ક્ષેત્રમાં રાષ્‍ટ્રીય આગેવાની પૂરી પાડે તેવું ઇચ્‍છનીય છે. નિપુણતાના દરેક વિભાગમાં આનાથી ગહનતા અને પ્રબળતામાં વધારો થશે અને ખાસ ઉત્‍પાદનોના વિભાગોની મર્યાદામાં ડીઝાઇન સંચાલન વેચાણ અને તકનીકી બાબતોને ધ્‍યાનમાં રાખશે..

આભુ્ષણો અને કિંમતી ઉત્‍પાદનો


ઉત્‍પાદન ક્ષેણી - કિંમતી આભૂષણો, પરિધાન આભૂષણો ચાંદીની સામગ્રી, માં કિંમતી ધાતુઓ અને કિંમતી પથ્‍થરો.
અકસેસરી ડીઝાઇન અભ્‍યાસક્રમ વિદ્યાર્થીઓને કિંમતી અને પરિધાન આભૂષણો, ચામડાના ઉત્‍પાદનો, ભેટ સોગાત, ટેબલ સામગ્રી, ઘડીયાળો, પગરખા, હસ્‍તકલા, અને લાઇફ સ્‍ટાઇલ ઉત્‍પાદનો વગેરેના વિશાળ ક્ષેત્રોમાં ડીઝાઇનર તરીકે બ્રાન્‍ડ મેનેજર્સ, વીઝ્યુઅલ મરચેડ્રાઇજર્સ પ્રોડકટ મેનેજર્સ અને ઉદ્યોગ સાહસિકતામાં વિદ્યાર્થીઓ કારર્કિદીનું ઘડતર કરે તે માટે તૈયાર કરે છે અને આ માટે

વિવિધ કેન્‍દ્રો ઉપર ખાસ નિપુણતાના અભ્‍યાસક્રમો ચલાવવામાં આવે છે.

તનિષ્‍ક, કામા જ્વેલર્સ, ગિલી વગેરે કંપનીઓમાં નોકરી મેળવવાની તકો રહેલી છે.

સતત શિક્ષણ કાર્યક્રમો


(૧) જવેલરી ડીઝાઇન
ગુજરાતના અમદાવાદ, રાજકોટ અને સુરત ખાતેની આભૂષણ ઉત્‍પાદન અને વેચાણના કેન્‍દ્રો આખા ભારતમાં પ્રખ્‍યાત છે. અમદાવાદ ખાતેનો ઉદ્યોગ ડીઝાઇન ક્ષેત્રમાં મજબૂત છે જયારે રાજકોટ અને સુરત ખાતેના ઉદ્યોગો ટેકનોલોજી પ્રેરિત છે આ ઉદ્યોગોને વ્‍યવસાયિક રીતે પ્રશિક્ષિત થયેલા માનવ સંશોધનોને તમામ સ્‍તરોએ જરૂરીયાત છે. આ ઉદ્યોગોમાં ડીઝાઇન અને ટેકનોલોજી વચ્‍ચેના અંતરને પુરવા માટે આ કોર્ષ મદદ કરશે.
આ અભ્‍યાસ કાર્યક્રમ એવા વિદ્યાર્થીઓ કે વ્‍યવસાયિકો લઇ શકશે કે જેઓ મરચેડાઇનઝર અથવા એકસોપોર્ટ હાઉસીંગ છૂટક આભૂષણોના વ્‍યવસાયના મેનેજર તરીકે કામ કરતા ઇચ્‍છતા હોય.
કારર્કિદી - મરચેન્‍ડાઇજર, હેડ મરચેન્‍ડાઇજર, વિઝ્યુઅલ મરચેન્‍ડાઇજર, એકસપોર્ટ મેનેજર્સ, સ૫લાય ચેઇન મેનેજર્સ, રીટેલ મેનેજર્સ.

(૨) (JRM) જ્વેલરી રીટેલ એન્‍ડ એકસપોર્ટ મેનેજમેન્‍ટ 
નાનાથી લઇને મોટા ઉત્‍પાદકો એકસપોર્ટ સાથે સંકળાયેલા છે અમદાવાદ ખાતેના ઉદ્યોગ ડીઝાઇન ક્ષેત્રમાં મજબૂત છે. જયારે રાજકોટ અને સુરત ખાતેના ઉદ્યોગો ટેકનોલોજી પ્રેરિત છે. આ ઉદ્યોગોને વ્‍યવસાયિક રીતે  પ્રશિક્ષિત થયેલા માનવસંશોધનોને તમામ સ્‍તરોએ જરૂરીયાત છે. આથી આ અભ્‍યાસક્રમમાં ઉદ્યોગ સાહસિકો અને આભૂષણો વ્‍યવસાય ધરાવતા લોકો માટે છૂટક અને એકસપોર્ટનું સંયોજન કરવામાં આવેલ છે આ અભ્‍યાસ કાર્યક્રમ એ વ્‍યવસાયિકો લઇ શકે છે કે જેઓ છૂટક આભૂષણો ઉદ્યોગો અને એકસપોર્ટ હાઉસીસમાં મરચેન્‍ડાઇજર્સ અને મેનેજર્સ તરીકે કામ કરવા ઇચ્‍છતા હોય કે જે અત્‍યારે ખૂબ ગતિમાં છે આ અભ્‍યાસક્રમ ઉદ્યોગોમાં ડીઝાઇન અને મેનેજમેન્‍ટ વચ્‍ચેના અંતરને પૂરવામાં મદદરૂપ થશે.

અભ્‍યાસ કાર્યક્રમ વિષયવસ્‍તુ

સત્ર - III
૧        ડ્રોઇંગ
૨        ફોર્મ સ્‍ટડીઝ/ફોર્મ એન્‍ડ સ્‍પેસ
૩        ડીઝાઇનનો ઇતિહાસ
૪        ફોટોગ્રાફી (છબીકલા)
૫        ટેકનીકલ સ્‍ટડીઝ - મટીરીયલ્‍સ એન્‍ડ પ્રોસેસ
૬        ફેબ્રીકેશન એન્‍ડ મશીનિંગ સ્‍કીલ્‍સ
૭        કમ્‍પ્‍યુટર એપ્‍લીકેશન્‍સ III 3D MAX BASICS
૮        ડીઝાઇન મેથોડોલોજી
૯        DM - ફોટોટાઇપીંગ એન્‍ડ ડોકયુમેન્‍ટેશન

સત્ર - IV
૧        પ્રોફેશનલ કોમ્‍યુનિકેશન એન્‍ડ ડોકયુમેન્‍ટેશન ટેકનિકસ
૨        ફેશન સ્‍ટડીયુ - ફેશનનો ઇતિહાસ
૩        ટેકનીકલ ડ્રોઇંગ
૪        ટેકનીકલ સ્‍ટડીયુ - મટીરીઅલ્‍સ એન્‍ડ પ્રોસેસ
૫        માર્કેટીંગ - 1
૬        કોમ્‍પ્‍યુટર એપ્‍લીકેશન  IV (AUTO CAD)
૭        DP - સીમ્‍પલ ડીઝાઇન પ્રોજેકટ
૮        DP - 1 SDP પ્રોટોટાઇપીંગ

સત્ર - V
૧        સરફેસ ઓરેએન્‍ટેશન
૨        હયુમન ફેકટર્સ એન્‍ડ ઇરોગોનોમિકસ
૩        ફેશન સ્‍ટડીયુ  - II  - ટ્રેન્‍ડઝ ૧ ફોરકાસ્‍ટ
૪        ટેકનીકલ સ્‍ટડીયુ (તકનીકી અભ્‍યાસ) - ટેકનીકલ સાયન્‍સ (તકનીકી વિજ્ઞાન)
૫        માર્કેટીંગ - II
૬        કોમ્‍પ્‍યુટર એપ્‍લીકેશન્‍સ - V JEWEL CAD
૭        DP - II કલસ્‍ટર ઇનીશીટીવ
૮        DP - II કલસ્‍ટર ડોકયુમેન્‍ટેશન
૯        DP - III હાર્ડવેર ડીઝાઇન એન્‍ડ પ્રોડકટ ડીટેઇલીંગ
૧૦       DP - III પ્રોટોટાઇપીંગ

સત્ર - VI
૧        ઇન્‍ડીપેન્‍ડટ         સ્‍ટડીઝ (સ્‍વતંત્ર અભ્‍યાસો)
૨        ટેકનીકલ સ્‍ટડીઝ IV - ઉત્‍પાદન પ્રક્રિયા અને યોજના
૩        બૌધ્ધિક સંપદા તકો
૪        ઇલેક્ટ્રીવ્‍સ
૫        માર્કેટીંગ  III - માર્કેટીંગના સિધ્‍ધાંતો
૬        કોમ્‍પ્‍યુટર્સ VI 3DS MAX / MAYA
૭        DP - IV પેકેજીંગ ડીઝાઇન
૮        DP - IV પ્રોટોટાઇપીંગ
૯        DP - V  રેન્‍જ ડીઝાઇન
૧૦       DP - V  પ્રોટોટાઇપીંગ

 

સત્ર - VII
૧        કોલોકવીયમ પેપર
૨        ઇન્‍ટર્નશીપ્‍ પ્રેઝન્‍ટેશન એન્‍ડ (ઇન્‍ટર્નશીપ ગાઇડલાઇન)
૩        ઇલેક્ટ્રીવ્‍સ - 1
૪        ઇલેક્ટ્રીવ્‍સ - 2
૫        ઇલેકટ્રીવ્‍સ કોમન
૬        પ્રોફેશનલ પ્રોસીજર
૭        DP - VI રીટેઇલ પ્રોડકટ એન્‍ડ એન્‍વાર્યરમેન્‍ટ
૮        DP - VI પ્રોટોટાઇપીંગ એન્‍ડ ડોકયુમેન્‍ટીંગ
૯        ડીઝાઇન પ્રોજેકટ VII
૧૦       ડીઝાઇન પ્રોજેકટ VII પ્રોટોટાઇપીંગ

સત્ર - VIII

સ્‍નાતક પ્રોજેકટ