રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
here
      શૈક્ષણિક> નિયમિત અભ્યાસક્રમો  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
  સ્‍નાતક અભ્‍યાસક્રમો | અનુસ્નાતક અભ્‍યાસક્રમો  
   
   

સ્નાતક અભ્યાસક્રમો - ડીઝાઇન

સ્નાતક અભ્યાસક્રમો - ટેકનોલોજી

  • બી.એફ. ટેક (એપેરલ પ્રોડકશન)
     
બી.એફ. ટેક (એપેરલ પ્રોડકશન) પ્રધ્યાપકો પોર્ટફોલીઓ  

બેચલર ઓફ ફેશન ટેકનોલોજી - (બી.એફ.ટેક)

          બી.એફ.ટેક નો ચાર વર્ષીય કાર્યક્રમ અંતિમ સત્ર ના સંશોધન પ્રોજેકટસ સાથે પૂરો થાય છે.  વર્ષોથી, સંશોધન પ્રોજેકટ્સ ઉત્‍પાદકતા સુધારના ક્ષેત્રમાં, ગુણવત્‍તા તંત્રમાં, ખર્ચ ઘટાડવાના સંબંધી, સોફટવેર ઉકેલ માટે, સપ્‍લાય ચેઇન પ્રબંધનના ક્ષેત્રમાં, મર્ચેન્‍ડાઇઝીંગ અને પ્રોડકટ ડેવલપમેન્‍ટ ના ક્ષેત્રમાં કરવામાં આવે છે.

          ર૦૦૮ બેચલર ઓફ ફેશન ટેકનોલોજી (વસ્‍ત્ર ઉત્‍પાદન) ની સ્‍નાતક બેચ ધ્‍વારા ગુણવત્‍તા નિયંત્રણ અને સુધાર, બીન ઉત્‍પાદન, સપ્‍લાય ચેઇન મેનેજમેન્‍ટ ક્ષ્‍ામતા માપન, સૂચના તકીનીકી આધારીત સંચારણ, પ્રશિક્ષણ મોડયુલ્‍સ નો વિકાસ અને બિઝનેસ પ્રોસેસ રી-ઇન્‍જીનયંરીંગ ના ક્ષેત્રમાં કાર્ય કર્યું છે.

          આ સંશોધન પ્રોજેકટ ની સારણીબુક ડાઉનલોડ કરી શકાય છે. જો આપને સારણીબુક ની લેખિત નકલ જોઇએ તો niftdftg@gmail.com  પર મેઇલ કરે.

 

સારણીબુક 2009 (pdf 1.2 MB)