ફેશન એન્ડ એપેરલ
ફેશન શબ્દનો અર્થ પોતાના સુઘડ વ્યક્તિત્વનો ઉજવણીનો અનુભવ એમ થાય છે. ફેશન અને કલોઘીંગ વિશેના આપ્ણા વિચારો બહુઆયામી છે અને સદાકાળ બદલતા અને પરીવર્તનશીલ છે.
ફેશન એન્ડ અપ્રેલ શાખા ડીઝાઇન ક્ષેત્રે કારર્કીદી બનાવવા માટે ગહન શૈક્ષણિક અભ્યાસ અને ક્ષેત્રો પુરા પાડે છે કે જેનાથી બહુમુખી ફેશનના ક્ષેત્રમાં નિપુણતા પ્રાપ્ત કરી શકાય છે.
ભારત પાસે વસ્ત્ર તેમજ વસ્ત્ર પરિધાનની સૌથી આધુનિક રીતરસમો છે કે જે આપણે આ૫ણી સાંસ્કૃતિક અભિરૂચી દ્વારા પ્રા૫ત કરીએ છીએ. અને સાંસ્કૃતિક માન્યતા અને હેરતપ્રદ બર્હિમુખતા અંગેની પરિસ્કૃતતા માટે જાણીતા છીએ. ફેશન અંગેનો પશ્ચિમિ જુસ્સો અને ભારતીય ડીઝાઇન ક્ષેત્રનો સુભગ સંયોજનથી ફેશનને લગતા ઉત્પાદનોની એક આખી ક્ષેણી સર્જાઇ છે. ફેશન ઉદ્યોગ નિપુણતાનું એક જુસ્સાદાર ક્ષેત્ર છે કે જેમાં સર્જનાત્મક વિચારો અને ઉપ્તાદક ક્ષમતા ધરાવતી ડીઝાઇન ટેકનીકસની બહુ મોટી માંગ હોય છે.
ફેશન એન્ડ એપેરલની ડીઝાઇન શાખા - ફેશન ડીઝાઇન યુવાનોને ફેશન અને ડી એપેરલ ડીઝાઇનની અભિરૂચીને પોષવા સક્ષમ બનાવે છે.
નિફટ ખાતેની ધ ફેશન એન્ડ એપેરલ વિદ્યાશાખા ચાર વર્ષનો સ્નાતક અભ્યાસ કાર્યક્રમ છે કે જેમાં ફેશન ડિઝાઇન ક્ષેત્રમાં ખાસ નિપુણતા મેળવી શકાય છે.
વિષય-વસ્તુ
એક વર્ષની પાયાની તાલિમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓ માનવ સંસાધનો, અપ્રેલ ડિઝાઇન, ફેશન રજુઆત અને ઉત્પાદન પક્રિયાના જુદા જુદા ક્ષેત્રોમાં નિપુણતા માટેના સુચનો મેળવે છે.
માનવ સંસાધનો - ફેશન સામાજીક લક્ષણ છે અને તેના ઇતિહાઇના આંતરિક પાસાઓનો અભ્યાસ, પ્રવર્તમાન બનાવો અને ભવિષ્યની ફેશનના અંદાજોનો અભ્યાસ વૈયક્તિક ફેશન ફિલોસોફીની રચનામાં અગત્યનો ભાગ ભજવે છે.
મુખ્ય ક્ષેત્રો
- ફેશન અભ્યાસ
- ફેશન પૂર્વધારણા અને ફેશન અભિગમોનું પૂથકરણ
- ભારતીય વસ્ત્ર પરિધાનનો ઇતિહાઇ
- પશ્ચિમી પરિધાનનો ઇતિહાઇ
- ડીઝાઇન અને ફેશનનો ઇતિહાઇ
- એપ્રસિએશન ઓફ ટેક્ષટાઇલ
- ક્રાફટ ફિલ્ડ સ્ટડી એન્ડ રીસર્ચ
ફેશન વ્યવસાય અને ઉત્પાદક પક્રિયાઓ - ફેશન ઉદ્યોગમાં વ્યવસાય કાર્યપધ્ધતિઓ અને ઉત્પાદક પક્રિયાઓની યોગ્ય સમજણ માટેની ગહન માહિતી પુરી પાડે છે. આ અભ્યાસક્રમોની રચના ફેશન ઉત્પાદન અને વપરાશના બે છેડાને જોડવા અને ગતિ આવવા માટે કરવામાં આવેલ છે.
મુખ્ય ક્ષેત્રો
- ફેશન મર્ચેન્ડાઇઝીંગ એન્ડ મેનેજમેન્ટ
- એપેરલ ઉત્પાદક પ્રકિયા
- ફેબિક એન્ડ ટ્રીમ રીસર્ચ એન્ડ સોર્સીંગ
- ઇન્ટેલેકયુઅલ પ્રોપર્ટી રાઇટસ
- નીટવીઅર ડીઝાઇન એન્ડ એપેરલ કન્સ્ટ્રકશન
- ઇન્ડટ્રી ઇન્ટર્નશીપ
એપેરલ ઉત્પાદન પ્રકિયામાં ગહન યોગદાન જેવા કે
- પેટર્ન મેકિંગ ફોર ઇન્ડીયન એન્ડ વેસ્ટર્ન એપેરલ
- ક્રિએટીવ પેટર્ન મેકીંગ ફોર હોઉટ કોચુર
- પેટર્ન ગ્રેડીંગ
- ડ્રેપીંગ ટેકનીક્સ
- ગારમેન્ટ ઇન્સ્ટ્રશન એન ફીનીશિંગ
- સરફેસ ડીઝાઇન ટેકનિક્સ
- ક્રાફટ બેકડ ફેશન એપ્રેલ એન્ડ અકસેસરીઝ
- કોમ્પ્યુટર એપ્લીકેશન ફોર સી.એ.ડી
એપેરલ ડિઝાઇન એન્ડ ફેશન ડીઝાઇન - ડીઝાઇન રચના અને રજુઆતની સૌથી જરૂરી નિપુણતા ઘણી વખત કૌશલ્ય આધારિત હોય છે અને જે માટે ખૂબ જ અભ્યાસની જરૂર છે. જયાં કાર્ય કરતા કરતા શિખો એ મંત્ર છે. આ ગહન સુચનો ફેશન નિર્માણ અને રજુઆત માટેના જરૂરી સાધનો છે.
ફેશન ઇલ્સ્ટ્રેશન એન્ડ ડીઝાઇન
કમ્પ્યુટર એપ્લીકેશન ફોર ગ્રાફીકસ
ફેશન ફોટોગ્રાફી એન્ડ સ્ટાઇલીંગ
પોર્ટ ફોલ્યુ ડેવલપમેન્ટ
સ્નાતક ડીપ્લોમાં પ્રોજેકટ - નીફટના અંતિમ સત્ર દરમ્યાન વિદ્યાર્થીઓ એક સંગ્રહ માટે વસ્ત્રોની એક ક્ષેણીના વિકાસની સંપૂર્ણ પ્રક્રિયામાંથી પસાર થાય છે આ પ્રક્રિયા સ્નાતક પ્રોજેકટ માટેની ડીઝાઇન પ્રવૃત્તિ ના પ્રદર્શનમાં પરિણમે છે. |