રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
here
      શૈક્ષણિક> નિયમિત અભ્યાસક્રમો  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
  સ્‍નાતક અભ્‍યાસક્રમો | અનુસ્નાતક અભ્‍યાસક્રમો  
   
   

સ્નાતક અભ્યાસક્રમો - ડીઝાઇન

સ્નાતક અભ્યાસક્રમો - ટેકનોલોજી

     
બી. ડીઇસ (ફેશન ડીઝાઇન) પ્રધ્યાપકો પોર્ટફોલીઓ  

ડિઝાઇન કલેકશન - ર૦૦૯

ઇમ્‍પલ્‍સ ર૦૦૯ ધ્‍વારા નીફટ ગાંધીનગરના ૩૩ ફેશન સ્‍નાતકોના સંગ્રહને પ્રદર્શીત કરવામાં આવ્‍યો છે, જે પ્રેત-અ-પોર્ટર થી અવન્‍ત-ગેર્હ સંગ્રહ ઉચ્‍ચ સ્‍ટાઇલ  ને પ્રદર્શીત કરે છે.  જેની ડિઝાઇન પહેરવાલાયકથી માંડીને અતિ પ્રાયોગિર્ક છે.

Impulse 2009


ફેશન ને કલાથી અલગ કરી શકાય નહીં અને તેથી જ પ્રેરણા આસમાનના તારાઓના જીવન ચક્ર, ટેકનોલોજીનો પ્રભાવ, કેઓસમાં શિસ્‍ત, પડછાયો, સ્‍પાઇરલ આકારો વગેરેમાંથી લેવાય છે. આ દુનિયામાં ખરેખર સ્‍થિર તો પરીવર્તન છે.  આપ્‍ણી પરંપરા, સંસ્‍કૃતિ અને ઇતિહાસ સ્‍થિર છે અને એટલે જ મિસ્‍ટીક ભારત, કાંકણી માછીમારણ કે બુધ્‍ધિસ્‍ટ સાધુથી સંગ્રહોની પ્રેરણા લેવામાં આવે છે.

ફેશન સંબંધી જાગૃતિ સમાજમાં માત્ર યુવાપેઢી સુધી મર્યાદિત નથી પરંતુ બાળકોમાં પણ ફેલાયેલી છે. પૂર્વદશક કરતાં આજના બાળકો વધારે ફેશનેબલ છે.  સમયની માંગણી પ્રમાણે, ચમકતા તારાઓ અને પરીઓની દુનિયામાંથી બાળકોના કપડાઓનું કલેકશન રજૂ કરવામાં આવ્‍યું છે.

છોકરીની બાળપણની સાથીદાર બાર્બી અમારા ડિઝાઇનરને પ્રેરીત કરે છે.    ૬૦ + ની મહિલાઓ માટે સ્‍ટાઇલીશ કપડાઓ ડિઝાઇન કરવા માટે, ઉંમર માત્ર આંકડો છે અને ફેશનને બાંધી શકતો નથી.

ફેશન અને એપેરલ બેચ ર૦૦પ-૦૯ સ્‍નાતક પ્રોજેકટસ્

અ.નં.

વિધાર્થીનું નામ

કલેકશન નું નામ

વિધાર્થીના ઇ-મેઇલ આઇ.ડી.

આદિત્‍ય ચૌહાન  

ઓર્ડર ઇન ચાઓસ- ધ ફ્રેકટલ્‍સ

adi2378@yahoo.co.in

આનંદ મોહીત

અ વોક વીથ શેડો

mohit_nift05@yahoo.co.in

અનોલી  શાહ

ઇઆરટીઇ        

anoli.d.shah@gmail.com

અંશુલ ગુપ્‍તા     

જેન પુકુ, એમટીવી રોડીઝ 

blossoms_anshul@rediffmail.com

અનુજા ડોડીયા   

મુનલાઇટ સોનાટા

anustarletangel@gmail.com

દીપક કુમાર      

ઇતિહાસ

dk1215@rediffmail.com

દિશા બંસલ      

સેલીબ્રેટીંગ સમર ઇન હેવન

innovate@yahoo.co.in

જીની સાહની     

ઇરોઝ, ફીલોઝ એન્‍ડ અગેપ

ginny_sahni@yahoo.co.in

હેતલ શ્રીવાસ્‍તવ 

ડેમસેલસ્ ટુલ અ મેટર ઓફ ફેકટ         

prodigy1105@gmail.com

૧૦

ઇન્‍દર પ્રિત સિંઘ 

(કોન્‍ટાડીકટરી ફેકટસ્ એન્‍ડ મેમરી)

i_u571@hotmail.com

૧૧

જયોતિ કુમારી    

ઇન્‍ડીયન કાઇટ   

khusi_pink2005@yahoo.com

૧ર

મલ્‍લીકા લુથરા   

વેનીટી ટુ ધ બ્રીંક ઓફ ઇન્‍સેનીટી

malliqal@yahoo.com

૧૩

મંજીતા ગુપ્‍તા    

કોરલ રેફ

manjeeta_gupta27@yahoo.com

૧૪

નમ્રતા ખાટુવાલા 

ઇલ્‍યુશન

love_chinu1@yahoo.com

૧પ

નીમીત શ્રીવાસ્‍તવ         

ધ ડેવીલ એન્‍ડ ધ સેન્‍ટ    

neemit_sk@yahoo.co.in

૧૬

નેહા કુમારી       

રાઇઝીંગ ઔરા   

neha_nift05@yahoo.co.in

૧૭

નિર્મલ કુમાર     

અ પેસેજ થ્રૂ ઇન્‍ડીયા       

shockwaver18@yahoo.com

૧૮

પંકજ અરોડા     

ટેકનો ગોડ આર્કીટેકચરલ   

fly2pank@yahoo.com

૧૯

પાયલ દેવાણી   

સ્‍ટ્રકચર્સઃ ન્‍યૂયોર્ક સ્‍કાયલાઇન         

payaldevani@hotmail.com

ર૦

રાહુલ જૈન        

વેરાઇટીઃ ધ લીબર્ટીન ડોઝીયર્સ         

aarjay2002@yahoo.com

ર૧

રાકેશ કુમાર મુહાલ         

‘‘આઇ ડેન્‍ડી, યુ રોઝો’’     

rkm_niftian@rediffmail.com

રર

રક્ષા શૈસવ       

વેન સ્‍ટાર્સ ફ્રોમ હેવન.....  

raksha_shisav@rediffmail.com

ર૩

રવી રંજન        

ધ સાઇનીંગ ચાઓસ, વોરટેક્ષ         

ravi_nift05@yahoo.co.in

ર૪

રોશની કપૂર      

ટુ સ્‍ટાર્ટ વીથ સ્‍ક્રેપ- સ્‍ક્રેપ - લીસીયસ         

roshnikapur@hotmail.com

રપ

શૈલજા અગ્રવાલ 

મોલટેન ઇમેજ    

estent.bf55@yahoo.com

ર૬

શીવાની અરોરા  

બાર્બી ટર્નસ્ સીકસ્‍ટી       

aurora_shivani@yahoo.co.in

ર૭

શ્રુતી ધોક        

અરેબીયન નાઇટસ્        

shruti.dhok@gmail.com

ર૮

સીમ્‍મી ભદાના   

સરકસ - ‘‘ધ સ્‍પેકટલ’’    

simmi_nift@yahoo.com

ર૯

સ્‍નેહા કડોલકર    

અ ફ્રેશ અમલગેમશન      

tiny_sneha@hotmail.com

૩૦

તન્‍વી અગ્રવાલ  

ફ્રુગેલીટી ધ એન્‍ડલેસ કનોટ

tanvagrawal@gmail.com

૩૧

સેરીંગ ડોમા      

ઇન્‍સપાયર્ડ બુધ્‍ધિષ્‍ટ મોંક   

seringjtk16_tsering@yahoo.com

૩ર

વૈષ્‍ણવી જરીવાલા

ઓમેન્‍સ એન્‍ડ ઓરેકલ

vaishnavi999@hotmail.com

૩૩

યતિ સિંઘ        

નેબુલા (વુમેન વેર)        

yatirajputsingh@yahoo.com