![]() |
![]() |
![]() |
|||||||||
| રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા | |||||||||||
ગાંધીનગર |
|||||||||||
| ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ | |||||||||||||||||||||||||||||||||||||||
|
નીફટની ૧૯૮૬થી શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધી ૬૦૦૦ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ વિવિધ ઉદ્યોગોમાં અગત્યના નિર્ણાયક સ્તરના સ્થાનો શોભાવે છે તેમજ ભારતમાં અને વિદેશોમાં ફેશન વ્યવસાયના ભવિષ્યને ઘડવામાં ચાવી રૂપ્ ભૂમિકા ભજવે છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જુદા જુદા સ્તરોએ વ્યાવસાયિકો તરીકે બ્રાન્ડ મેનેજર્સ તરીકે ગુણવત્તા નિયમનકારો તરીકે ડીઝાઇનર્સ, ફેશન સંયોજકો, મરચેન્ડાઇજર્સ, પ્રોડકશન મેનેજર્સ, માર્કેટીંગ હેડસ વગેરે સ્થાનો આગળ પડતી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કામ કરી રહ્યા છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાનાં કેટલાક પોતે જ સફળ બ્રાન્ડ બનેલા છે સંપર્ક - પ્રો. પવન ગોડીયાવાલા
|
|
|||||||||||||||||||||||||||||||||||||
![]() |
|||||||||||||||||||||||||||||||||||||||