રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
      શૈક્ષણિક > સતત શિક્ષણના કાય્રક્રમો  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
  ઍક વષ્રનાં અભ્યાસક્ર્મ | છ માસના અભ્યાસક્ર્મ | ત્રણ માસના અભ્યાસક્ર્મ  
   
         
ફેશન અને પરિધાન ટેકનોલોજી      

પ્રવેશ યોગ્‍યતા
ઓછામાં ઓછું  ૧૦ + ર  સંબંધિત ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ ઇચ્‍છનિય.

સમય ગાળો
૧ વર્ષ

ઉપલબ્‍ધ બેઠકો
૪૦
અભ્‍યાસક્રમ ફી
૬પ હજાર રૂપિયા.

અભ્‍યાસ કાર્યક્રમ સંયોજક
પ્રોફેસર - વંદિતા સેઠ
૯૮રપ૪૬પપ૩ર, ૦૭૯- ર૩ર૬પ૧૧૦

વિભાગ
ફેશન અને એપેરલ -

અભ્‍યાસ કાર્યક્રમ વિષય વસ્‍તુ
ફેશન અને એપેરલ વિભાગ દ્રારા સંચાલિત થતો આ કાર્યક્રમ એપેરલ ડિઝાઇન, સર્જન અને ટેકનોલોજી વગેરે ક્ષેત્રોના ગારમેન્‍ટ ઉધોગોના વ્‍યાવસાયિકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલ છે.  આ કાર્યક્રમનો અભ્‍યાસક્રમ એવા લોકો માટે રચવામાં આવેલો છે કે જેઓ ફેશન ઉધોગ સાથે પોતાની જાતને સામેલ કરવા માંગતા હોય તેમજ જેઓ આ ઉધોગમાં પહેલીથી જ કામ કરતાં હોય.

આ અભ્‍યાસ કાર્યક્રમની રચના વિધાર્થીઓમાં વાસ્‍તવિક સમસ્‍યાઓના ઉકેલ માટેના કૌશલ્‍યો વિકસાવવાનો એક પ્રયત્‍નનો  ભાગ છે. પેર્ટન ડેવલપમેન્‍ટ અને ડ્રેપીંગ, ટેકનિકલ ગારમેન્‍ટ ઓર્ટ, ટેક્ષટાઇલ અપ્રીસીએસન એ મુખ્‍ય વિષયો છે.  વિધાર્થીઓ માર્કેટીંગ મરચેન્‍ડાઇજીંગ તેમજ ઉત્‍પાદન આયોજન અને નિયમન વગેરે બાબતોમાં ગહન માહિતી પ્રાપ્‍ત કરે છે.

કારકિર્દી
આ અભ્‍યાસક્રમ ગારમેન્‍ટ ઉધોગ સાથે સંકળાયેલા વ્‍યાવસાયિકોના કૌશલ્‍યોને વધારે વિકસાવવાનો ઉદ્રેશ રાખે છે.  આ અભ્‍યાસ કાર્યક્રમ વિધાર્થીઓને ઉધોગોના વિવિધ ક્ષેત્રો જેવા કે સેમ્‍પલીંગ મરચેન્‍ડાઇજીંગ ગુણવત્‍તા નિયમન અને ઉત્‍પાદનમાં સંપૂર્ણ ઓતપ્રોત કરે છે.