રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
      શૈક્ષણિક > સતત શિક્ષણના કાય્રક્રમો  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
  ઍક વષ્રનાં અભ્યાસક્ર્મ | છ માસના અભ્યાસક્ર્મ | ત્રણ માસના અભ્યાસક્ર્મ  
   
         
ફેશન ફેબ્રીક્સ - ડિઝાઇન અને વિકાસ      

પ્રવેશ યોગ્‍યતા
૧૦ + ર અથવા કોઇપણ વિધાશાખામાંથી સ્‍નાતક.

સમયગાળો
૩ માસ

ઉપલબ્‍ધ બેઠકો
૩૦

અભ્‍યાસક્રમ ફી 
૧૬  હજાર રૂપિયા.

અભ્‍યાસ કાર્યક્રમ સંયોજક
રૂપાલી પંડિત (૯૮ર૫ર૪૩૫૯૯, ૦૭૯-ર૩ર૬૫૦૫ર)

વિભાગ - ફેશન અને ટેક્સટાઇલ

અભ્‍યાસક્રમ વિષયવસ્‍તુ

ફેશન અને ટેક્ષટાઇલ વિભાગ દ્રારા ચલાવવામાં આવતો આ કાર્યક્રમ ફેશન અને ટેક્ષટાઇલ ઉધોગોમાં બાહય સજાવટ વણાટ અને ગૂંથણની મૂળભૂત પધ્‍ધતિઓનો જે ઉપ્‍યોગ થાય છે તેને કેન્‍દ્રમાં રાખે છે.  જે ક્ષેત્રોનો અભ્‍યાસ કરવામાં આવે છે તેમાં વણાટ અને ગુંથણ, રીઝીસ્‍ટ ડાઇંગ ટેકનીક (બાટીક અને ટાઇડાઇ) એપ્‍લીક (Applique) અને પેચવર્ક મૂળભૂત વણાટ અને ગૂંથણ પધ્‍ધતિઓનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમ જે લોકો નીરીક્ષકના સ્‍તરે કાર્ય કરે છે.  તેમના કૌશલ્‍યોને વિકસાવવામાં તેમજ જે ઉમેદવારો ફેશન અને ટેક્ષટાઇલ ઉધોગમાં સામેલ થવા મહેચ્‍છા ધરાવતા હોય તેમને કેન્‍દ્રમાં રાખે છે.