રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
      શૈક્ષણિક > સતત શિક્ષણના કાય્રક્રમો  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
  ઍક વષ્રનાં અભ્યાસક્ર્મ | છ માસના અભ્યાસક્ર્મ | ત્રણ માસના અભ્યાસક્ર્મ  
   
         

ફેશન રીટેઇલ મેનેજમેન્ટ્

     

પ્રવેશ યોગ્‍યતા
કોઇપણ વિધાશાખામાંથી સ્‍નાતક અથવા નીફટ / એનઆઇડી માંથી ૩ વર્ષનો ડીપ્‍લોમાં સંબંધિત ક્ષેત્રમાં ૧ વર્ષનો અનુભવ ઇચ્‍છનીય .

સમય ગાળો
૧ વર્ષ

ઉપલબ્‍ધ બેઠકો
૩પ

અભ્‍યાસક્રમ ફી
૬૦  હજાર રૂપિયા.

અભ્‍યાસ કાર્યક્રમ સંયોજક
ડો. બીનયા ભૂષણ જેના (૯૪ર૭૦૧૪રપ૬, ૦૭૯ - ર૩ર૬૫૦૩૧)

વિભાગ
ફેશન મેનેજમેન્‍ટ સ્‍ટડીઝ

અભ્‍યાસક્રમ વિષય વસ્‍તુ

આ કાર્યક્રમ ફેશન માર્કેટીંગ, રીટેઇલ, બાયીંગ અને મર્ચેન્‍ડાઇઝીંગ ના સિધ્‍ધાંતોની ગહન માહિતી પુરી પાડે છે.  આ ઉપરાંત ફ્રેબિક અંગેનું  મુળભુત જ્ઞાન પુરૂં પાડે છે.  આ જ્ઞાન ફાઇબરથી ફેબ્રિક અને ફેબ્રિક થી ગારમેન્‍ટનું હોય છે.  આ કાર્યક્રમ વિજયુયલ મર્ચેન્‍ડાઇઝીંગના મુળભુત વિચારોનું વિહંગાવલોકન આપે છે.  અને કસ્‍ટમર રિલેશનશીપ મેનેજમેન્‍ટ, બ્રાન્‍ડ મેનેજમેન્‍ટ તથા સેલ્‍સ મેનેજમેન્‍ટ ઉપર ભાર મુકે છે.