પ્રવેશ યોગ્યતા
કોઇપણ વિધાશાખામાંથી સ્નાતક અથવા નીફટ / એનઆઇડી માંથી ૩ વર્ષનો ડીપ્લોમાં સંબંધિત ક્ષેત્રમાં ૧ વર્ષનો અનુભવ ઇચ્છનીય .
સમય ગાળો
૧ વર્ષ
ઉપલબ્ધ બેઠકો
૩૦
અભ્યાસક્રમ ફી
૬૦ હજાર રૂપિયા.
અભ્યાસ કાર્યક્રમ સંયોજક
ડો. બીનયા ભૂષણ જેના (૯૪ર૭૦૧૪રપ૬, ૦૭૯ - ર૩ર૬૫૦૩૧)
વિભાગ
ફેશન મેનેજમેન્ટ સ્ટડીઝ
અભ્યાસક્રમ વિષય વસ્તુ
આ અભ્યાસક્રમ બહુઉપયોગી ક્ષેત્રો જેવા કે મર્ચેન્ડાઇઝીંગ, એક્ષ્પોર્ટના મુળ સિધ્ધાંતો અને પધ્ધતિઓ, ફેશન સામગ્રી - ફેબ્રિક અને ટ્રીમ્સ, વસ્ત્ર ઉત્પાદન અને પધ્ધતિઓ, પ્રક્રિયા અને સંચાલનમાં ગહન માહિતી પુરી પાડે છે.
|