પ્રવેશ યોગ્યતા
કોઇપણ વિધાશાખામાંથી સ્નાતક / કોઇપણ શાખાના ડિપ્લોમાં ધારક (અંતિમ વર્ષના વિધાર્થીઓ પણ અરજી કરી શકે છે). ઉધોગો તરફથી સ્પોન્સર કરેલા ઉમેદવારો તેમજ અનુભવ ધરાવતા ગારમેન્ટ ઇન્ડ્રસ્ટી અને ટેક્ષટાઇલના સ્નાતકોને અગ્રિમતા આ૫વામાં આવશે.
સમય ગાળો
૧ વર્ષ
ઉપલબ્ધ બેઠકો
૩૦
અભ્યાસક્રમ ફી
૭૦ હજાર રૂપિયા.
અભ્યાસ કાર્યક્રમ સંયોજક
પ્રો. પવન ગોડીયાવાલા (૯૪ર૪૩૧૧૩૧૪, ૦૭૯ - ર૩ર૬૫ર૧૧)
વિભાગ
એપેરલ પ્રોડકશન
અભ્યાસક્રમ વિષય વસ્તુ
સઘન અધ્યપન માટે અભ્યાસના ક્ષેત્રો જેવા કે અપ્રેલ ઉધોગની સમજણ, ફાઇબરથી ફેબ્રિકનું જ્ઞાન, પેર્ટન મેકીંગ, વસ્ત્ર ઉધોગની ટેકનોલોજીના મુળભુત સિધ્ધાતો, વસ્ત્ર યંત્રો અને સંરજામ વસ્ત્રોનો પથરાવ અને કટાવ, વસ્ત્ર નિર્માણ, વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિધાર્થીઓ ફેશન રજુઆત, બાહય આભુષણો, ડ્રેપીંગ, ગુણવત્તા નિયમન અને ખાતરી, પડતર કિંમત અને ઉધોગ સાહસિકતાના કૈાશલ્યો વિશે ગહમ માહિતી મેળવે છે.
|