રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
      શૈક્ષણિક > સતત શિક્ષણના કાય્રક્રમો  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
  ઍક વષ્રનાં અભ્યાસક્ર્મ | છ માસના અભ્યાસક્ર્મ | ત્રણ માસના અભ્યાસક્ર્મ  
   
         
ભારતીય અપ્રેલ ડિઝાઇન અને પેર્ટન મેકિંગ      

પ્રવેશ યોગ્‍યતા
૧૦ + ર

સમયગાળો
૩ માસ

ઉપલબ્‍ધ બેઠકો
૩૦

અભ્‍યાસક્રમ ફી 
ર૦   હજાર રૂપિયા.

અભ્‍યાસ કાર્યક્રમ સંયોજક
અલ્‍કા કરણદીકર (૯૮૯૮ર૪૮૪૦૯, ૦૭૯-ર૩ર૬૫૧૦૯)

વિભાગ
ફેશન અને અપ્રેલ

રૂપરેખા

મનુષ્‍ય શરીરની બાહય શરીર રચના (એન્‍થ્રોપોમેદ્રી)  ઘણી જટીલ છે. આથી શરીરને બંધ બેસતા વસ્‍ત્રોના સર્જનમાં આપ્‍ણે ઘણી મુશ્‍કેલીઓનો સામનોકરીએ છીએ. પરંપરાગત ડિઝાઇનને પુનઃવ્‍યાખ્‍યાઇત કરવા માટે એ જરૂરી એ શીખવું જરૂરી બન્‍યુ છે કે કોઇ વ્‍યકિત તે કેવી રીતે પ્રાપ્‍ત કરી શકે.

આ અભ્‍યાસક્રમમાં અમે મુખ્‍યત્‍વે સ્‍ત્રીપોષાકો ઉપ્‍ર ધ્‍યાન કેન્‍દ્રીત કરીશું.  દા.ત. - જુદાં જુદાં પ્રકારના સલવાર, કુર્તા, સાડી અને બ્‍લાઉઝ.  અમે વિધાર્થીઓમાં ફેશન અને અપ્રેલના ક્ષેત્રની સમજણ વિકસાવવા માટે તકનીકી ગહન માહિતી પુરી પાડીશું.