પ્રવેશ યોગ્યતા
કોઇપણ માન્યતા પાત્ર બોર્ડમાંથી ૧૦ + ર એઆઇસીટી દ્રારા માન્યતાપાત્ર ત્રણ-ચાર વર્ષનો ડિપ્લોમાં અથવા રાજય બોર્ડ અથવા ધોરણ-૧૦ ની પરીક્ષા અને આભૂષણ ઉધોગમાં ૩ વર્ષનો અનુભવ.
સમયગાળો
૬ માસ
ઉપલબ્ધ બેઠકો
૩૦
અભ્યાસક્રમ ફી
૩પ હજાર રૂપિયા.
અભ્યાસ કાર્યક્રમ સંયોજક
શ્રી વિશાલ ગુપ્તા
(૯૮ર૪૦૧૫૫૯૯, ૦૭૯-ર૩ર૬૫૧૦૮)
વિભાગ
ફેશન અને લાઇફ સ્ટાઇલ એકસેસરીઝ
અભ્યાસક્રમ વિષયવસ્તુ -
આ અભ્યાસ કાર્યક્રમ ડિઝાઇન પડતર કિંમત, બજાર અને તેના પ્રવાહો અને ફેશન પ્રત્યેની અભિમૂકતા કેળવવા માટે કેળવવા માટે ગહન માહિતી પુરી પાડવાનો ઉદ્રેશ્ય ધરાવે છે. આ કાર્યક્રમ ફેશન તેમજ કિંમતી આભૂષણોની સાથે સંકળાયેલો છે.
કારકિર્દી
આ અભ્યાસ કાર્યક્રમ આભૂષણ ઉધોગમાં કારકિર્દી આગળ ધપાવવા માટે ખાસ કરીને ડિઝાઇન અને માર્કેટીંગના ક્ષેત્રોમાં વિધાર્થીઓને તૈયાર કરે છે. |