રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
      શૈક્ષણિક > સતત શિક્ષણના કાય્રક્રમો  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
  ઍક વષ્રનાં અભ્યાસક્ર્મ | છ માસના અભ્યાસક્ર્મ | ત્રણ માસના અભ્યાસક્ર્મ  
   
         

જવેલરી ડીઝાઇન અને ટેકનોલોજી

     

પ્રવેશ યોગ્‍યતા
૧૦ + ર  કોઇપણ પ્રવાહમાં (સંબંધિત ક્ષ્‍ેાત્રમાં અનુભવ ઇચ્‍છનીય) 

સમય ગાળો
૧ વર્ષ

ઉપલબ્‍ધ બેઠકો
૩૦

અભ્‍યાસક્રમ ફી
૬૦  હજાર રૂપિયા.

અભ્‍યાસ કાર્યક્રમ સંયોજક
શ્રી વિશાલ ગુપ્‍તા  (૯૮ર૪૦૧૫૫૯૯, ૦૭૯ - ર૩ર૬૫૧૦૮)

વિભાગ
ફેશન અને એપેરલ

અભ્‍યાસક્રમ વિષય વસ્‍તુ

આ કાર્યક્રમ દ્રશ્‍ય રજુઅાત પધ્‍ધતિઓમાં ભારતીય આભૂષણ પરિચયમાં આભૂષણ ઉત્‍પાદન પધ્‍ધતિ ડીઝાઇન કાર્ય પધ્‍ધતિની સાથે આભૂષણ ઉધોગ જેમોલોઝીનો પરિચય માર્કેટીંગ એન્‍ડ મરચેન્‍ડાઇજીંગ ઉત્‍પાદન યોજના અને સંચાલનમાં ગહન માહિતી પુરી પાડે છે.

કારકિર્દી

આ અભ્‍યાસ કાર્યક્રમ આભૂષણ ઉધોગ માટે ડીઝાઇનર્સ મરચેન્‍ડાઇજર, સેમ્‍પલીંગ કો ઓર્ડીનેટરર્સ અને ગુણવત્‍તા નિયમના ક્ષેત્રોમાં વ્‍યાવસાયિકોને તૈયાર કરે છે.