રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
      શૈક્ષણિક > સતત શિક્ષણના કાય્રક્રમો  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
  ઍક વષ્રનાં અભ્યાસક્ર્મ | છ માસના અભ્યાસક્ર્મ | ત્રણ માસના અભ્યાસક્ર્મ  
   
         
આભૂષણ રીટેઇલ અને એકસપોર્ટ મેનેજમેન્ટસ      

પ્રવેશ યોગ્‍યતા
૧૦ + ર અથવા સ્‍નાતક (કોઇપણ વિધાશાખામાંથી)

સમયગાળો
૬ માસ

ઉપલબ્‍ધ બેઠકો
૩૦

અભ્‍યાસક્રમ ફી 
૩ર   હજાર રૂપિયા.

અભ્‍યાસ કાર્યક્રમ સંયોજક
શ્રી નીખીલ બડે (૯૯ર૪૬૬૧૬૧૦, ૦૭૯-ર૩ર૬૫૦૪૫)

વિભાગ
ફેશન અને લાઇફ સ્‍ટાઇલ એકસેસરીઝ

રૂપરેખા (સીનોપ્‍સીસ)
 

ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને સુરત આભૂષણોનાં ઉત્‍પાદન અને વેચાણના આખા ભારતમાં જાણીતા કેન્‍દ્રો છે. આભૂષણોના નાનાથી મોટા ઉત્‍પાદકો એકસપોર્ટ સાથે પણ સંકળાયેલા છે.  અમદાવાદનો આભૂષણ ઉધોગ ડિઝાઇન ક્ષેત્રમાં મજબૂત છે જયારે રાજકોટ અને સુરતનો આભૂષણ ઉધોગ ટેકનોલોજીથી પ્રેરીત છે.  આ ઉધોગ તેના તમામ સ્‍તરોએ વ્‍યવસાઇક રીતે તાલીમ પામેલ માનવ-સંસાધનની જરૂરીયાત ધરાવે છે.  આભૂષણના છૂટક વેપારમાં ઘણી દુકાનો અને બ્રાન્‍ડસ છે.  આથી આ અભ્‍યાસક્રમના ઉધોગ સાહસીકો માટે અને આભૂષણ ઉધોગ ધરાવતાં લોકો માટે છુટક વેચાણ અને એકસપોર્ટનું સંયોજનનું આયોજન કરેલ છે.  આ અભ્‍યાસ કાર્યક્રમ એ વ્‍યવસાયીકો કરી શકે છે કે જેઓ નીકાસ ગ્રુહોમાં અને છુટક આભૂષણ ઉધોગોમાં મેનેજર્સ તરીકે અને મરર્ચેન્‍ડાઇઝર્સ તરીકે કામ કરવા માંગતા હોય જેની આજે ખૂબ મોટી માંગ છે.  આ અભ્‍યાસક્રમ આ વ્‍યવસાયમાં ડિઝાઇન અને સંચાલન વચ્‍ચેની અંતરને જોડવાનું કામ કરે છે.