રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
      શૈક્ષણિક > સતત શિક્ષણના કાય્રક્રમો  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
  ઍક વષ્રનાં અભ્યાસક્ર્મ | છ માસના અભ્યાસક્ર્મ | ત્રણ માસના અભ્યાસક્ર્મ  
   
         

વિઝયુઅલ મરચેન્ડાટઇજીંગ ફોર ફેશન

     

વિઝયુઅલ મરચેન્‍ડાઇજીંગ ફોર ફેશન
 
પ્રવેશ યોગ્‍યતા
૧૦ + ર  અભિરૂચિ પરીક્ષા / કાર્યશાળા / ઇન્‍ટરવ્‍યુ

સમય ગાળો
૧ વર્ષ

ઉપલબ્‍ધ બેઠકો
૩૦

અભ્‍યાસક્રમ ફી
૬પ હજાર રૂપિયા.

અભ્‍યાસ કાર્યક્રમ સંયોજક
શ્રી નિવાસ કે. આર. (૦૭૯ - ર૩ર૬પ૧૧૩)
શ્રી રવિ જોષી (૦૭૯ - ર૩ર૬પ૧૧૩)

વિભાગ
ફેશન અને એપેરલ

અભ્‍યાસક્રમ વિષય વસ્‍તુ -
આ અભ્‍યાસ કાર્યક્રમ વિઝયુઅલ, મરચેન્‍ડાઇજીંગ, એકઝીબીટરે અને પ્રીન્‍ટેડ પ્રમોશનલ પ્રવૃતિઓ દ્રારા ફેશનને આગળ ધપાવવામાં નિપુણતા પ્રાપ્‍ત કરાવે છે.  આ અભ્‍યાસ કાર્યક્રમનો ઉદ્રેશ હાથવગી અભ્‍યાસ પધ્‍ધતિઓ સ્‍વીકારીને ફેશન માલસામાન અને સેવાઓ બહુશ્રુત પ્રકારો અને તરાફ આધારિત બાબતો ઉપર ભાર મુકે છે કે જે રાષ્‍ટ્રીય તેમજ આંતરરાષ્‍ટ્રીય ફેશન બજારોમાં હોય છે.