![]() |
![]() |
![]() |
|||||||||
| રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા | |||||||||||
ગાંધીનગર |
|||||||||||
કલસ્ટ્ર ઇનીસીએટીવ |
|||||||||||
|
|
|||||||||||
| સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વ રોજગાર યોજના (SGSY પરિયોજના) |
|||||||||||||||||||||||||||||||||||||||
|
કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ના સહયોગથી સુરેન્દ્રનગર જિલ્લામાં કલસ્ટર વિકાસ કાર્યક્રમ. આ કાર્યક્રમ ગ્રામ વિકાસ મંત્રાલય કેન્દ્ર સરકાર અને ગ્રામ વિકાસ કમિશ્નર, રાજય સરકાર ના સહયોગથી અમલી બનાવવામાં આવેલ છે. તેનો હેતુ આ જિલ્લામાં ક્રાફટ અને ટેક્ષટાઇલ કલસ્ટરનો વિકાસ કરીને તેના મહત્તમ લાભો કામદારોને અપાવવાનો છે. દેશમાં આ અસંગઠિત ક્ષેત્રમાં લગભગ ૯૦ લાખ કામદારો રોકાયેલા છે. તેવોની રોજગારીની તકો ઉપર વિપરીત અસર થયેલ છે. નીફટ ધ્વારા શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમને લીધે ર૦૦૦ જેટલાં સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામીણ કામદારો કે જેઓ મુખ્યત્વે ખાદી, સીંગલ ઇકાત, ટાંગલીયા, બ્રાસવેરમાં તાલીમને લીધે તેઓની કુશળતા વધી છે અને તેમને ટેકનીકલ તાલીમ સંશોધન સેલ્ફ હેલ્પ ગૃ૫ની રચના ધ્વારા નાણાંકીય ટેકો આપવાને લીધે તેમની આવકમાં વધારો થયો છે. સંપર્ક |
|
|||||||||||||||||||||||||||||||||||||
![]() |
|||||||||||||||||||||||||||||||||||||||