રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
      સગવડતાઓ  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
 

 

building

નીફટ ગાંધીનગરના પોતાના કેમ્‍પસનો શુભારંભ ર૦૦૪ માં થયો હતો.  ચારેય બાજુ લીલોતરી તેમજ અગ્રગણ્‍ય રાષ્‍ટ્રીય શૈક્ષણિક સંસ્‍થાઓથી ઘેરાયેલી આ સંસ્‍થા દરેક વ્‍યાખ્‍યાતા માટે અલગ કાર્યશાળા તેમજ અલગ મકાનો અને થીયર સ્‍ટુડીયોઝ ધરાવે છે.  આઇ.ટી. લેબમાં અને ઘણાં સમૃધ્‍ધ એવી લાયબ્રેરીમાં ફેશન ઉધોગ સાથે સંબંધ ધરાવતાં નમુનાઓ, સામયિકો, પુસ્‍તકો તથા દુર્લભ પુસ્‍તકોનો સંગ્રહ કરવામાં આવેલ છે. 

Facilities

નીફટ કેમ્‍પસમાં નિયમીત રીતે જુદી જુદી રમતો તેમજ સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ યોજવામાં આવે છે.