ઇકપ્લીસ એન્ડ સ્ટોકટ્રમ
રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાનનો વાષિર્ક સાંસ્કૃતિક કાર્યક્રમ - ઇકપ્લીસ એન્ડ સ્ટોકટ્રમના વિશિષ્ટ નામે ઓળખાય છે. આ કાર્યક્રમની જવલંત સફળતાનો યશ નીફટ પરીવારની સખત મહેનત, નિષ્ઠા, તથા કાર્યક્રમના પ્રાયોજકોની અદભૂત તેમજ સતત મળતી સહાયને ફાળે જાય છે.
ગરબા ૨૦૦૮
|