રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
      ફી ચૂકવણીની સૂચના  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
 

(૧)      નવો પ્રવેશ (૨૦૦૯) એમ.એફ.ટેક  - છોકરા/છોકરીઓ, 
જુલાઇ, ૨૭, ૨૦૦૯ થી શરૂ થતાં પ્રથમ સેમીસ્‍ટરમાં નવો પ્રવેશ લીધેલ વિદ્યાર્થીએ ૩૧ જુલાઇ ૨૦૦૯ સુધીમાં નીચે પ્રમાણે ફી ચુકવવાની છે.

ક્રમ

બાબત

ફી(રૂપિયા)

(૧)     

હોસ્‍ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને અન્‍ય વિદ્યાર્થીઓ જે સંપૂર્ણ સુવિધા મેળવે છે તેમની ભોજન ફી (પ્રતિ સેમીસ્‍ટર)         

૯,૦૧૦  

(૨)     

ડે કોર્લસની ભોજન ફી (પ્રતિ સેમીસ્‍ટર)        

૫,૮૩૦  

(૩)     

ઇન્‍ટરનેટ ફી (પ્રતિ સેમીસ્‍ટર)        

    ૭૦૦

(૪)     

વાષિર્ક હોસ્‍ટેલ ફી (આસ્‍કા હોસ્‍પીટાલિટી પ્રાઇવેટ લિમીટેડની તરફેણામાં અમદાવાદ ખાતેના ડીમાન્‍ડ ડ્રાફટ ધ્‍વારા)

અ.  બે વિધાર્થીના ભાગે એક રૂમ
બ.  સિકયોરિટી ડીપોઝીટ (પાછી
મળવા પાત્ર)
ક.  ઇલેકટ્રીસિટી ડીપોઝીટ (ખરેખર
વપરાશને બાદ કરતાં વધેલી
રકમ મળવાપાત્ર)

 

 

 

 

ર૪,૦૦૦
૩,૦૦૦

 

   ર,૦૦૦

            

આવાગમન ફી (દરેક સેમીસ્‍ટર) ઇન્‍ડસ્‍ટ્રી             તેમજ ફીલ્‍ડ મુલાકાતો              માટે ફરજીયાત              આવાગમન

દૈનિક
આવાગમન

 

 

કુલ રકમ

 

 

 

(પ) શ્રેયાશ્રમ હોસ્‍ટેલના છોકરા છોકરીઓ માટે અમદાવાદ ના ડેસ્‍કોલર્સ અન્‍ય તમામ વિધાર્થીઓ

૧૦૦૦

 

૧૦૦૦ ૧૦૦૦

૧૦૦૦

 

૩પ૦૦
-

ર૦૦૦

 

૪પ૦૦
૧૦૦૦

 

સૂચનાઃ

ફી ની ચૂકવણી સંપૂર્ણ કરવાની છે.  સંબંધિત તારીખ સુધીમાં ફી ની ચૂકવણી નહીં કરવામાં આવે તો વિધાર્થીઓ ને સંસ્‍થાના કોર્સમાં પ્રવેશ નહીં આપવામાં આવે.  એક વખત ચૂકવેલી ફી પાછી મેળવવા પાત્ર નથી.  સંસ્‍થાની અગાઉથી મંજૂરી લીધેલ સિવાય ફી ની ચૂકવણી મોડી થશે તો વિધાર્થીને વર્ગો ભરતાં અટકાવવામાં આવશે.  ફી ની ચૂકવણી (હોસ્‍ટેલ ફી સિવાયની અન્‍ય)  ડીમાન્‍ડ ડ્રાફટ ધ્‍વારા નીફટની તરફેણમાં ગાંધીનગર ગુજરાત ખાતે ચૂકવવા પાત્ર.

નવો પ્રવેશઃ (ર૦૦૯) - (ફાઉન્‍ડેશન કાર્યક્રમ) -

ર૭ જુલાઇ ર૦૦૯ થી શરૂ થતાં  પ્રથમ સત્રમાં પ્રવેશ મેળવેલ વિધાર્થીઓએ તા. ૩૧ જુલાઇ ર૦૦૯ પહેલા નીચે દર્શાવેલ પ્રમાણે ફી ચુકવવાની છે.

ક્રમ નં.

વિગત

ફી રૂા.

હોસ્‍ટેલમાં નિવાસ કરતા તેમજ સંપૂર્ણ સગવડ મેળવતા વિધાર્થીઓ માટે ભોજનખર્ચ (દરેક સત્રદીઠ) 

   ૯૦૧૦/-       

ડે સ્‍કોર્લસનો ભોજન ખર્ચ (સત્રદીઠ)  

   પ૮૩૦/-      

ઇન્‍ટરનેટ ફી (સત્રદીઠ)     

     ૭૦૦/-      

હોસ્‍ટેલ નિવાસ ફી ની રકમ આસ્‍કાહોસ્‍પીટાલીટી પ્રાઇવેટ લિમિટેડની તરફેણમાં અમદાવાદ ખાતે ચૂકવવા પાત્ર ડીમાન્‍ડ ડ્રાફટથી ભરવી.        
અ.      બે વિધાર્થીદીઠ એક રૂમ
બ.       સુરક્ષા ડીપોઝીટ (પાછી મળવાપાત્ર)
ક.       વીજળી ખર્ચ ડીપોઝીટ (વપરાશના ખર્ચને
બાદ આવાગમન ફી (સત્રદીઠ)            

 

 

 

ર૪૦૦૦/-
૩૦૦૦/-
ર૦૦૦/-

આવાગમન ફી ની રકમ

 

 

ફીલ્‍ડ વિઝીટ
માટે રૂા.

દરરોજ માટે રૂા.

કુલ રૂા.

શ્રેયાશ્રમમાં વસવાટ કરતાં છોકરા છોકરીઓ માટે
ડે સ્‍કોલર્સ માટે(અમદાવાદ)
અન્‍ય બધા વિધાર્થી માટે  

પ૦૦/- 

પ૦૦/-
પ૦૦/-

૧૦૦૦/-

૩પ૦૦/-
-

૧પ૦૦/-

 

૪૦૦૦/-
પ૦૦/-

નોંધઃ
ફી ની ચૂકવણી સંપૂર્ણ કરવાની છે.  આપેલ તારીખ સુધીમાં જો વિધાર્થી ફી ની ચૂકવણી નહીં કરે તો એને કોર્સમાંપ્રવેશ આપવામાં નહીં આવે.  એક વખત ચૂકવાયેલી ફી પાછી મળવાપાત્ર નથી.  ઉચ્‍ચ કક્ષાએ જાણ કર્યા વગર તેમજ મંજૂરી લીધા વગર ફી ની ચૂકવણી મોડી થશે તો વિધાર્થીને વર્ગોમાં દાખલ થતા અટકાવાશે.  ફી ની ચૂકવણી (હોસ્‍ટેલ ફી સિવાયની) નીફટ ની તરફેણમાં ગાંધીનગર ખાતે ચૂકવવા પાત્ર ડીમાન્‍ડ ડ્રાફટથી કરવી.

(૩)        જુલાઇ ડીસેમ્‍બર ર૦૦૯ ના સત્ર માટે ફી ચૂકવણીની સૂચના (સંદર્ભ એચ.ઓ. સરકયુલર નંબર - ૧૪૦૧ (૧૩) - એએ - વિધાર્થી ફી સ્‍ટ્રકચર - ૦૬ તા. ૩ જૂન ર૦૦૯).

જુલાઇ ર૦૦૯ થી શરૂ થતાં ત્રીજા, પાંચમા અને સાતમાં સત્ર માટે વિધાર્થીએ નીચે દર્શાવેલ વિગતો પ્રમાણે ફી ની ચૂકવણી કરવાની છે.  ફી ચૂકવણીની છેલ્‍લી તારીખ ૧૭ ઓગષ્‍ટ ર૦૦૯ છે.  ૩૧ ઓગષ્‍ટ ર૦૦૯ સુધી દરેક એક દિવસ દીઠ ૧૦૦ ના દંડ સાથે મોડી ફી પણ ચૂકવી શકાય છે.  ઉચ્‍ચ કક્ષાએથી અગાઉથી મંજૂરી લીધા વગર આ તારીખ પછી ફી ચૂકવવામાં નહીં આવે તો કોઇપણ જાતની સૂચના આપ્‍યા વગર વિધાર્થીનું નામ સંસ્‍થામાંથી કમી કરી દેવામાં આવશે.

(અ)     નોન એન.આર.આઇ. વિધાર્થી માટે ફીઃ

ક્રમ નં.

વિગત

 

ત્રીજા,પાંચમા અને સાતમાં સત્ર માટે ફી.

વિશેષ નોંધ

ટયુશન ફી        

સત્ર દીઠ

૪૦,૦૦૦

બિન પરત મળવાપાત્ર

ગ્રંથાલય ફી

વાષિર્ક

૩,૦૦૦  

બિન પરત મળવાપાત્ર

વિધાર્થી વિકાસ અને
મેડીકલેમ

વાષિર્ક

૧,રપ૦

બિન પરત મળવાપાત્ર

 

 

      કુલ રૂા.     

૪૪,રપ૦

 

(બ)    બિન નિવાસી ભારતીય વિધાર્થીઓ માટે ફીઃ

ક્રમ નં.

વિગત

 

વાષિર્ક ફી.

વિશેષ નોંધ

ટયુશન ફી        

વાષિર્ક

૩,૩૦,૦૦૦         

બિન પરત મળવાપાત્ર

ગ્રંથાલય ફી

વાષિર્ક

ર૦,૦૦૦

બિન પરત મળવાપાત્ર

વિધાર્થી વિકાસ અને
મેડીકલેમ

વાષિર્ક

૧૦,૦૦૦

બિન પરત મળવાપાત્ર

 

 

     કુલ રુા...    

૩,૬૦,૦૦૦

 

                   સત્રનો ફરીથી અભ્‍યાસ કરવા માંગતા વિધાર્થીને પુનઃનોંધણી ફી તરીકે પ,૦૦૦ રૂા. ચૂકવવાના છે.  આ રકમ જે પણ સત્રને છોડી દેવામાં આવ્‍યુ હોય તેમજ ગ્રંથાલય અને વિધાર્થી વિકાસની ફી રૂા. ૪,રપ૦ એ ઉ૫રોકત દર્શાવેલ રકમ ઉપરાંતની છે.

(ક)     નિવાસ ફીઃ નિવાસ સુવિધા શ્રેયાશ્રમ ખાતે ઉપલબ્‍ધ છે.

          સરનામું -         નીફટ કેમ્‍પસની પાછળ સી.પી. એજયુ. કોલેજની સામે, સરગાસણ રોડ, ગાંધીનગર નિવાસ સુવિધાની ફી નીચે પ્રમાણે છે.

ક્રમ નં.

વિગત

 

ફી ની રકમ

વિશેષ નોંધ

બે વિધાર્થીદીઠ
એક રૂમ

વાષિર્ક  

ર૪,૦૦૦

-

સુરક્ષા ડીપોઝીટ

વાષિર્ક  

૩,૦૦૦  

પરત મળવાપાત્ર વીજળી વપરાશના ખર્ચને બાદ કરતા પરત મળવાપાત્ર

વિજળી ખર્ચ ડીપોઝીટ

વાષિર્ક  
કુલ રૂા.

ર,૦૦૦

ર૯,૦૦૦

નિવાસી ફી શ્રેયાશ્રમના ડાયરેકટર (નિયામક) ગાંધીનગર, ધ્‍વારા સ્‍વીકારવામાં આવશે.  આ ફી ની ચુકવણી આશકા હોસ્‍પીટાલીટી પ્રાઇવેટ લિમિટેડની તરફેણમાં અમદાવાદ / ગાંધીનગર ખાતે ચુકવવાપાત્ર ડીમાન્‍ડ ડ્રાફટથી કરવી.

આ સત્રથી સે. ર૯ ની નિવાસ સુવિધા બંધ કરવામાં આવેલ છે.  તેની નોંધ લેશો.

(ડ)    ભોજન ખર્ચની ફીઃ

ક્રમ નં.

બાબત

 

ફી ની રકમ રૂા.

વિશેષ નોંધ

હોસ્‍ટેલમાં નિવાસ કરતાં તેમજ સંપૂર્ણ સુવિધા ભોગવતા વિધાર્થીઓ માટે

સત્રદીઠ

૯,૦૧૦  

-

ડે સ્‍કોલર્સ માટે

સત્રદીઠ

પ,૮૩૦  

 

 

(ઇ)    ઇન્‍ટરનેટ ફીઃ

ક્રમ નં.

બાબત

 

ફી ની રકમ રૂા.

વિશેષ નોંધ

ઇન્‍ટરનેટ ફી

સત્રદીઠ

૭૦૦

-

(એફ) આવાગમન ફીઃ

ક્રમ નં.

બાબત

ફી ની રકમ રૂા.

 

 

ઇન્‍ડ્રસ્‍ટ્રી તેમજ ફીલ્‍ડ મુલાકાત ની ફરજીયાત ફી

દૈનિક આવાગમન

કુલ

૧       

શ્રેયશ્રમના છોકરા, છોકરીઓ માટે (સત્ર દીઠ)         

પ૦૦

૧,૦૦૦

૧,પ૦૦

 

ર       

અમદાવાદના ડે સ્‍કોલર્સ ને (સત્રદીઠ)

પ૦૦

૩,પ૦૦

૪,૦૦૦

૩       

અન્‍ય તમામ વિધાર્થીઓ માટે

પ૦૦

-

  પ૦૦

નોંધ -

(૧)     બિન નિવાસી ભારતીય વિધાર્થીઓએ ટયુશન ફી ઉપરાંતની ફી બ (ર અને ૩), ક.ડ.ઇ. અને એફ વગેરેમાંથી જે પણ લાગુ પડતી હોય તે ચુકવવાની છે.
(ર)     તમામ વિધાર્થીઓ માટે ઇન્‍ટરનેટ ફી રૂા. ૭૦૦ તેમજ આવાગમન ફી રૂા. પ૦૦ ફરજીયાત છે.  ભોજન ફી તેમજ અન્‍ય  આવાગમન ફી લાગુ પડતી હોય તે પ્રમાણે છે.
(૩)     ફી ની ચુકવણી સંપૂર્ણ કરવાની છે.  નિર્ધારીત તારીખ સુધીમાં ફી ની ચુકવણી કરેલી નહીં હોય તો વિધાર્થીને કોર્ષમાં      દાખલ થવા દેવામાં આવશે નહી:. એક વખત સત્ર ફી ની ચુકવણી થયાબાદ પુનઃમળવાપાત્ર નથી.  ઉચ્‍ચકક્ષાએ જાણ કર્યા વગર ફી ની ચુકવણી મોડેથી કરવામાં આવશે તો વિધાર્થીને વર્ગમાં પ્રવેશ લેતા અટકાવવામાં આવશે. વિધાર્થીઓ શૈક્ષણિક, ઉધોગો, ઇન્‍ટર્નશીપ, દસ્‍તાવેજ મુલાકાતો તેમજ ક્રાફટ કલસ્‍ટર વગેરે કામો માટે સંસ્‍થાની બહાર હોય તો પણ તમામ વિધાર્થીઓએ અંતિમ તારીખ સુધીમાં ફી ની ચુકવણી કરવાની છે.  નીફટ, ગાંધીનગરની તરફેણમાં ડીમાન્‍ડ ડ્રાફટ ધ્‍વારા ફી સ્‍વીકાર્ય છે.
(૪)     ફી ચુકવણીની અંતિમ તારીખ ૧૭ ઓગષ્‍ટ, ર૦૦૯ છે.  (શૈક્ષ્‍ાણિક કેલેન્‍ડર (સમયપત્રક) પ્રમાણે) ૧૭, ઓગષ્‍ટ, ર૦૦૯ પછીથી દૈનિક રૂા. ૧૦૦ ના દંડ સાથે ફી સ્‍વીકારવામાં આવશે.  જે વિધાર્થીઓ આ તારીખ પછી પણ ફી ચૂકવશે નહીં તો તેમના નામ કમી કરી દેવામાં આવશે.
(પ)    જે માતા - પિતા તેમના પાલ્‍યની ફી ની ચુકવણી ડી.ડી. ને ટપાલ / કુરીયર આંગડીયા) મારફતે મોકલવા માંગતા હોય તેમણે ડી.ડી. ની પાછળ વિધાર્થીનું નામ, સત્ર, કોર્ષ્‍ા, બેચ તેમજ અન્‍ય વિગતો લખવી.  અંતિમ તારીખની થોડા દિવસો પહેલાં ડી.ડી. ધ્‍વારા ફી મોકલવી જેથી નીફટ સમયસર તેમને મેળવી શકે નહીં તો મોડેથી ફી ચુકવવા પાત્ર દંડ ભરવો પડશે.
(૬)     (જાન્‍યુઆરી-જુન-ર૦૦૯) ની પુનઃપરીક્ષામાં નાપાસ થતાં વિધાર્થીઓએ (જુલાઇ-ડીસેમ્‍બર-ર૦૦૯) ના સત્રની ફી ચુકવવાની નથી. જાન્‍યુઆરી ર૦૧૦ ના સત્રમાં આવા વિધાર્થીઓએ સત્રને ફરીથી ભરવા, અન્‍ય જરૂરી ફી ઉપરાંત, પુનઃનોંધણી ફી ની ચુકવણી કરવાની છે.  જુલાઇ-ર૦૦૯ થી તેમના રોકાણના સમયગાળાને ધ્‍યાનમાં લઇને ભોજન, આવાગમન ફી ખરેખર વપરાશના પ્રમાણમાં ધ્‍યાનમાં લઇને લેવામાં આવશે.
(૭)      ફી ચુકવવાની અંતિમ તારીખ અગાઉ બધા વિધાર્થીઓએ ફી ચુકવવાની છે તેની નોંધ લેવી.  જે વિધાર્થીઓએ ફી - રાહત ફોર્મ ભરેલ છે તેમને ખરેખર ચુકવેલ ફી માંથી લાગુ પડતી રાહત પ્રમાણેની લાયકાત ધરાવતા વિધાર્થીને તેમણે સોંપેલ દસ્‍તાવેજો અથવા લાયકાતના ધોરણે પ્રમાણેની યોગ્‍યતા વગેરે બાબતોની ચકાસણી કરીને નીફટના નિયમો પ્રમાણે સત્‍વરે પુનઃચુકવી આપવામાં આવશે.
સક્ષમ અધિકારી ધ્‍વારા આ મુદૃાઓને મંજુરી આપવામાં આવેલ છે.

એન. બી. વૈષ્‍ણવ
(રજીસ્‍ટ્રાર)