રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
 
      નિફટ ગાંધીનગરના સંયુકત કાર્યક્રમો  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
 

નીફટ - બીપીસી સંયુકત કાર્યક્રમ @વડોદરા.

ગાંધીનગરની રાષ્‍ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્‍થા, વડોદરાની બરોડા પ્રોડકટીવીટી કાઉન્‍સીલના સહયોગથી ‘ સંયુકત સતત શિક્ષણ ના કાર્યક્રમની જાહેરાત કરે છે.  બીપીસી બરોડા ખાતે, બરોડા પ્રોડકટીવીટી રોડ, અલકાપુરી, વડોદરા ખાતે ફેશન ડીઝાઇનીંગ, ફેશન ટેક્ષટાઇલ, ફેશન મેનેજમેન્‍ટ, જવેલરી ડીઝાઇન વગેરે ક્ષેત્રોમાં કાર્યક્રમો ઉપલબ્‍ધ છે.

૧.      ફેશન કલોથીંગ ટેકનોલોજી (એફસીટી)
ર.      ગારમેન્‍ટ એક્ષ્‍પોર્ટ મર્ચેન્‍ડાઝીંગ મેનેજમેન્‍ટ (જીઇએમએમ)
૩.      સરફેસ ટેકનિકસ ફોર ટેક્ષટાઇલ ડીઝાઇન
૪.      ડીઝાઇન એન્‍ડ પેટર્ન મેકીંગ ફોર ઇથનીક અપ્રેલ
પ.      જવેલરી ડીઝાઇન
૬.      ગ્રાફીક ડીઝાઇન એન્‍ડ કોમ્‍યુનીકેશન
૭.      વિઝયુઅલ મર્ચેન્‍ડાઇઝીંગ ફોર ફેશન
૮.      ફેશન આર્ટ એન્‍ડ ઇલસ્‍ટ્રેશન
૯.      ડીઝાઇન પ્રોસેસ એન્‍ડ પોર્ટફોલીયો ડેવલપમેન્‍ટ
૧૦.     કોમ્‍પ્યુટર એપ્‍લીકેશન ફોર ફેશન ઇન્‍ડસ્‍ટ્રી

વધુ માહિતી માટે નીફટ - બીપીસી સંયુકત કાર્યક્રમના કેન્‍દ્ર સંયોજક પ્રો. શર્મીલા દુઆનો સંપર્ક કરવો. - ૯૮ર૪૧૧૪૭ર૭