રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
 
      નિફટ ગાંધીનગરના સંયુકત કાર્યક્રમો  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
 

NIFT - SVNIT  સંયુકત કાર્યક્રમ @ સુરત.

ગાંધીનગરની રાષ્‍ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્‍થા સુરત ખાતેની સરદાર વલ્‍લભભાઇ રાષ્‍ટ્રીય ટેકનોલોજી સંસ્‍થાના સહયોગથી ‘ સંયુકત સતત શિક્ષણ ‘ ના કાર્યક્રમનું આયોજન સુરત ખાતેના   SVNIT ના કેમ્‍પસમાં કરવામાં આવશે.  સતત શિક્ષણ કાર્યક્રમની વિવિધ શ્રેણીઓ જેવી કે ફેશન ડીઝાઇન, ફેશન ટેક્ષટાઇલ, ફેશન મેનેજમેન્‍ટ, જવેલરી ડિઝાઇનનું આયોજન કરવામાં આવેલ છે.

અત્‍યારે સંયુકત કાર્યક્રમ ટુંકાગાળાના સી.ઇ. કાર્યક્રમ ઉપલબ્‍ધ છે.
(સમયગાળોઃ ૩ થી ૧ર મહીના)

  • એફડીએટી (ફેશન ડીઝાઇનીંગ અને અપ્રેલ ટેકનોલોજી)
  • એડવાંસ પેટર્ન મેકીંગનો પ્રમાણપત્ર કાર્યક્રમ.
  • ફેશન ઇન્‍ટીગ્રેશન ફોર એમ્‍બ્રોડરી ઇન્‍ડસ્‍ટ્રી
  • સેલિંગ એન્‍ડ મેનેજીંગ ટેકનીકસ ફોર રીટેઇલ
  • ઇ-મીડીયા
  • જવેલરી ડીઝાઇનીંગ
  • ઇન્‍ટીરીયર ડીઝાઇનીંગ

વધારે માહિતી માટે કેન્‍દ્ર  સંયોજક સુ. શ્રી ક૯૫ના કાબરાનો સંપર્ક કરવો - ૯૩૭૪૭૬૬૬૦૩