ફેશન અને વસ્ત્ર ઉદ્યોગમાં વ્યાવસાયિક કારર્કિદી બનાવવા માંગતા યુવા સ્ત્રી-પરુષો માટે નિયમિત શૈક્ષણિક કાર્યક્રમો ઉપરાંત નીફટ દ્વારા જાહેર તેમજ ખાનગી
ક્ષેત્ર દ્વારા પ્રાયોજીત ડીઝાઇન વિકાસ અને વ્યાવસાયિક કન્સલ્ટન્સીના પ્રોજેકટ કરાવે છે. અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનું પોતાને અનુકુળ હોય તેવા પ્રોજેકટમાં એક ટીમના સભ્ય તરીકે સમાવેશ તેમને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં કામ કરવાની અમૂલ્ય તકી પૂરી પાડે છે અને કેટલાક કિસ્સાઓમાં આવા પ્રોજેકટ તેમને સંભવિત નોકરી દાતાઓના સંપર્કમાં લાવી નોકરી મેળવવામાં મદદ કરે છે. દરેક પ્રોજેકટનું દસ્તાવેજીકરણ શૈક્ષ્ણિક કાર્યક્રમનો એક અગત્યનો સ્ત્રોત બનીને ભવિષ્યના આવા પ્રોજેકટ માટેનું માર્ગદર્શન પુરું પાડે છે. નીફટ રાષ્ટ્રીય સંસ્થા હોવાથી ગ્રામીણ ક્ષેત્રોમાં ડીઝાઇન વિકાસ તકનીકી આધુનીકીકરણ અને કૌશલ્ય વિકાસ દ્વારા હસ્ત વણાટ અને હસ્તકલાના ક્ષેત્રોમાં ડેવલપમેન્ટની એક મોટી શરૂઆત કરીને કારીગરોનો આર્થીક રીતે પગભર થવામાં ઘણો મોટો ફાળો આપેલો છે.
વર્તમાન સમયમાં થયેલ પ્રોજેકટ નીચે પ્રમાણે છે.
૧ ક્લસ્ટર ડવલપમેન્ટ જવેલરી, અમદાવાદ
૨ એસ.જી.એસ.વાય. ક્લસ્ટર ડેવલપમેન્ટ, સુરેન્દ્રનગર
૩ માલપુર ડિઝાઇન સ્ટુડીયો પ્રોજેકટ
૪ ટાઇ એન્ડ ડાઇ વર્કશોપ, અંજાર, જી.એસ.એચ.એચ.ડી સી
૫ ક્લસ્ટર ડેવલપમેન્ટ જવેલરી, રાજકોટ
૬ ડિઝાઇન ઓફ યુનિફોર્મ ફોર જી.એસ.પી.સી
૭ લેધર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ, થરાદ, ગ્રીમકો
૮ ડિઝાઇન ઓફ યુનિફોર્મ, જી.એ.સી.એલ, બરોડા.
૯ વેઝીટેબલ બ્લોક પ્રિન્ટીંગ, જી.એસ.એચ.એચ..ડી.સી.
૧૦ હેન્ડલુમ ફર્નિશીંગ પ્રોજેકટ, મહેસાણા
૧૧ લેધર ડિઝાઇન, ૩જો પ્રોજેકટ, ગ્રીમકો
૧૨ મધ્યપ્રદેશ બેલમેટલ ક્લસ્ટર, બેટુલ
૧૩ મધ્યપ્રદેશ ટેરાકોટા ક્લસ્ટર, છાતરપુર
૧૪ મધ્યપ્રદેશ એમ્બ્રોડરી ક્લસ્ટર,
૧૫ મધ્યપ્રદેશ ૫ન્જા દરી ક્લસ્ટર
૧૬ મધ્યપ્રદેશ સ્ટોન ક્લસ્ટર
૧૭ મધ્યપ્રદેશ વુડ ક્લસ્ટર
૧૮ મધ્યપ્રદેશ વુડ ક્લસ્ટર
૧૯ મધ્યપ્રદેશ વ્હરોટ આયર્ન ક્લસ્ટર દીનદોરી
૨૦ મધ્યપ્રદેશ પીથોરા પેઇન્ટિંગ ક્લસ્ટર, જાબું
૨૧ જૂટ પ્રોજેકટ ક્લસ્ટર, સોનગટ, જી. ભાવનગર.
૨૨ જે.આર.ફેશન પ્રા.લિ. કન્સલ્ટન્સી પ્રોજેકટ.
૨૩ ડિઝાઇન ડેવલપેમન્ટ એન્ડ ટ્રેઇનિંગ ખાદી પ્રોજેકટ
૨૪ ડિઝાઇન ડેવલપેમન્ટ એન્ડ ટ્રેઇનિંગ ખાદી ક્લસ્ટર પ્રોજેકટ
૨૫ ડિઝાઇન ડેવલપેમન્ટ એન્ડ ટ્રેઇનિંગ ખાદી ક્લસ્ટર
૨૬ ડિઝાઇન ડેવલપેમન્ટ એન્ડ ટ્રેઇનિંગ ખાદી ક્લસ્ટર
૨૭ ડિઝાઇન ડેવલપેમન્ટ એન્ડ ટ્રેઇનિંગ ખાદી ક્લસ્ટર
૨૮ સ્કીલ અપગ્રેડેશન એન્ડ ટ્રેઇનિંગ લેધર રેકઝીન, ગ્રીમકો.
૨૯ સ્કીલ અપગ્રેડેશન એન્ડ ટ્રેઇનિંગ - કોયર આર્ટીકલ્સ, ગ્રીમકો.
૩૦ ફર્નીશિંગ ઓફ સેરેમોનીયલ લોંન્જ એટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ
૩૧ એમ્બ્રોડરી ક્રાફટ ક્લસ્ટર, નરોડા, અમદાવાદ
૩૨ એમ્બ્રોડરી ક્રાફટ ક્લસ્ટર, વેજલપુર, અમદાવાદ
સંપર્ક - પ્રોજેકટ ઓફીસર - ૦૭૯ - ૨૩૨૬૫૦૬૧-૫
|