સભ્યપદ ફી ની ચુકવણી
સવારના ૧૦-૦૦ થી બપોરના ૧-૩૦ સુધી (અઠવાડિયાના ચાલુ દિવસોમાં) રિસોર્સ સેન્ટર (સ્ત્રોત કેન્દ્ર) ભારત સરકાર દ્રવારા તથા અન્ય રીતે જાહેર થયેલી રજાઓ દરમ્યાન બંધ રહેશે.
રિસોર્સ સેન્ટર (સ્ત્રોત કેન્દ્ર સભ્યપદ) - ફી માળખું
પ્રકાર.. ફી રૂા. માં
નીફટના ભુતપુર્વ વિધાર્થીઓ
(માત્ર નીફટના ડિગ્રી / ડિપ્લોમાં ધારકો માટે)
સિકયોરિટી ડિપોઝીટ (પુનઃમળવાપાત્ર) પ,૦૦૦
(જામીનગીરી થાપણ)
વાર્ષ્િાક ફી... ૧,પ૦૦
સીઇ કાર્યક્રમના વિધાર્થીઓ
સિકયોરીટી ડિપોઝીટ - એક વર્ષ(પુનઃમળાવાપત્ર) ૩,૦૦૦
(જામીનગીરી થાપણ)
વાર્ષ્િાક ફી (છ માસ કરતાં વધારે) ર,પ૦૦
વાર્ષ્િાક ફી (છ માસથી ઓછું ફકત સંદર્ભ માટે) ૧,રપ૦
શૈક્ષણિક સંસ્થાઓ
સિકયોરીટી ડિપોઝીટ (પુનઃમળવાપાત્ર) પ,૦૦૦
(જામીનગીરી થાપણ)
વાર્ષ્િાક ફી (વ્યકિતગત/વિધાર્થી/વ્યાખ્યાતા/કાર્ડ) ૧,૦૦૦
(રૂા. ૧૦૦૦ પ્રતિ વધારાના કાર્ડ માટે જામીનગીરી અને સભાસદ મેળવવા માટે) નિદર્શિત સંસ્થાઅઓના વિધાર્થી અને વ્યાખ્યાતાઓને સભ્યપદ ખુબ જુજ પ્રમાણમાં આપવામાં આવે છે. વિધાર્થીઓને સભ્યપદ શૈક્ષણિક વર્ષ્ા પુરતું જ આપવામાં આવે છે.)
વ્યાવસાયિક સભ્યપદ
જામીનગીરી થાપણ (પાંચ સભ્યો સુધી) ૧૦,૦૦૦
વાર્ષ્િાક ફી (પાંચ સભ્યો સુધી) પ,૦૦૦
જામીનગીરી થાપણ, વધારાના કાર્ડ દીઠ ર,૦૦૦
વાર્ષ્િાક ફી, વધારાના દર સભ્ય દીઠ ર,૦૦૦
(સભ્યપદ માટેનું અરજી પત્ર અધિકાર પ્રાપ્ત વ્યકિત દ્રારા સહી કરેલું તેમજ પેઢી કે કંપનીની ઓફિસનો રબર સ્ટેમ્પ લગાવેલું હોવું જોઇએ. પેઢીને ઓછામાં ઓછા બે બોરોઅર્સ કાર્ડ, બે અકસેસ કાર્ડની સાથે ઇસ્યુ કરવામાં આવશે. આ બધા કાર્ડસ ૫રીવર્તનશીલ છે. જામીનગીરી થા૫ણની રકમ રૂા. ૧૦,૦૦૦ માત્ર પાંચ બોરાઅર્સ કાર્ડસ માટે ઉપયોગમાં લઇ શકાશે. વધારાના કાર્ડ માટે પેઢીએ વધારાની ફી ચુકવવી પડશે. આ બધી કાર્યવાહી પેઢીના અધિકાર ૫ત્રની રજુ કર્યા પછી જ સભ્ય૫દ કાર્ડ સોં૫વામાં આવશે. ઉછીની લીધેલી બધી સામગ્રી માટે પેઢી જવાબદાર રહેશે.)
અન્યો (વ્યકિતગત)
જામીનગીરી થાપણ (પુનઃમળવાપાત્ર) ૫,૦૦૦
વાર્ષ્િાક ફી ર,૦૦૦
આઉટ સ્ટેશન (બહારના લોકો માટે)
વાર્ષ્િાક ફી (માત્ર સંદર્ભ માટે) ૧,પ૦૦
ખાસ સેવાઓ માટેની ફી
ઉપરોકત દર્શાવેલ વિભાગો પૈકીના કોઇ૫ણ એકમાં સભ્ય તરીકે નામ નોંધાવ્યા પછીજ સભ્યને વાર્ષિક ફોરકાસ્ટનું સભ્યપદનો લાભ લઇ શકશે.
ફોરકાસ્ટ સેવા (વાર્ષ્િાક ફી) ર,પ૦૦
ફોરકાસ્ટ સેવા (વાર્ષ્િાક ફી માત્ર ઉધોગો સભ્યપદ માટે)
બિન ૫રિવર્તનશિલ એક સભાસદ, પ્રતિ સભ્ય ૩,૦૦૦
ફોરકાસ્ટ સેવા (વાર્ષ્િાક ફી માત્ર ઉધોગો સભ્યપદ માટે)
પરિવર્તનશીલ સભ્યપદ, પ્રતિકાર્ડ એક પ્રવેશ ૧૦,૦૦૦
અન્ય સેવાઓ
પ્રતિ વ્યકિત દીઠ એક દિવસની મુલાકાત - ફોરકાસ્ટનો સમાવેશ થાય છે.
(ભૂતપૂર્વ વિધાર્થી માટે) ૩૦૦
પ્રતિ વ્યકિત દીઠ એક દિવસની મુલાકાત - ફોરકાસ્ટનો સમાવેશ થાય છે.
(ઉધોગ) પ૦૦
પ્રતિવ્યકિતદીઠએકદિવસની મુલાકાત -
ફોરકાસ્ટને બાદ કરતા ૧૦૦
પેન્ટોન કલર ચીપ્સ, કાગળ અાવૃતિ (ફકત સભ્યો માટે) રપ
પ્રોમોસ્ટાઇલ પેન્ટોન ચીપ્સ ૭પ
અારસીમાં બેસીને વિડિયો/સ્લાઇડ/સીડી જોવાનો કલાક દીઠ દર ૩૦૦
પ્રતિકૃતિ દર A4 (B & W) ર
પ્રતિકૃતિ દર A4 (રંગીન) ૩૦
પ્રતિકૃતિ દર A3 (B & W) ૩
પ્રતિકૃતિ દર A3 (રંગીન) ૪૦
ચુકવણીની પધ્ધતિ
ફી ની ચુકવણી માત્ર રોકડેથી અથવા નીફટની તરફેણમાં ડિમાન્ડ ડ્રાફટ દ્રારા. સંપૂર્ણ ભરેલા અરજીપત્રની સાથે અને નાણાં શાખાની રસિદ અથવા ડ્રાફટની સાથે સભ્યએ પાસપોર્ટસાઇઝના બે ફોટોગ્રાફ જમા કરાવવા (ત્રણ ફોટોગ્રાફ જો સભ્ય ફોરકાસ્ટ સભ્યપદની પસંદગી કરે) દરેક સભ્યને એક પ્રવેશ કાર્ડ આ૫વામાં આવશે અને તેને આર.સી.ની મુલાકાત વખતે સાથે રાખવાનું રહેશે. જે સભ્યોએ બરોઇંગ સુવિધા માટે ચુકવણી કરશે તેમને બરકોડ ધરાવતું બોરોઅર કાર્ડ આપવામાં આવશે. ફોરકાસ્ટ સેવાઓને જેમણે ૫સંદગી કરેલ છે તે તમામને ફોરકાસ્ટ કાર્ડ આપવામાં આવશે.
વિદ્યાર્થી સિવાયનો સભ્ય એક વર્ષ માટે જ નોંધાય છે. બધાજ વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમના સમયગાળા સુધી નોંધાય છે.
- સભાસદ કાર્ડ બિન ૫રિવર્તનશીલ છે. દરેક સભ્ય પોતાના કાર્ડના ઉપ્યોગ/દુરુ૫યોગ માટે પોતે જાતે જવાબદાર રહેશે.
- સભ્યએ પોતાના સરનામાં, ટેલિફોન નંબ અતવા ઇ-મેઇલ આઇડી માં કોઇ ફેરફાર થાય તો તેની તરત જ જાણ કરવી.
- બોરોઅર્સ કાર્ડ ઉપર સભ્ય માત્ર એક જ પુસ્તક ઉછીનું લઇ શકશે. જો કોઇ સભ્ય કોઇ દંડની રકમ ચુકવવામાં નિષ્ફળ જશે તો બોરોઅર્સ કાર્ડ પરત કરવામાં આવશે નહી.
- જો કોઇ સભ્ય પરત પુસ્તક કરવાનો સમય પુરા થયા પછીના ૧૮૦ દિવસમાં પુસ્તક પરત નહી કરે તો પુસ્તકની મુળ કિંમતથી ત્રણ ગણી રકમ અને પુસ્તક પરત નહી કરવાનો દૈનિક રૂ. ૫ નો દંડની રકમ તેની જામીનગીરી થાપ્ણની રકમમાંથી કાપી લેવામાં અવશે.
- જો કોઇ સભ્યથી બોરોઅર્સ કાર્ડ અથવા ઉછીનું લીધેલું પુસ્તક ખોવાઇ જાય તો તેની જાણ, તે જ દિવસે પુસ્તકાલયને જાણ કરવી. સભ્યએ તેજ શિર્ષક અને આધૂનિક આવૃતિનું પુસ્તક લાવી આપવું અથવા પુસ્તકની મુળ કિંમત કરતા ત્રણ ગણી રકમ અને પુસ્તક સમયસર પરત નહી કરવાના દંડની રકમ ચુકવવી પડશે. ગુમાવેલા કાર્ડનો દંડ, નવા કાર્ડ ઇશ્યુ કરતા પહેલા ચુકવવાની રહેશે.
- પ્રતિકૃતિ, ફોટોગ્રાફી, ફોરકાસ્ટ તેમજ દ્રશ્ય શ્રાવ્ય સામગ્રીનું સ્કેનીંગ વગેરેની મંજુરી નથી.
- આર સીની અંદર અંગત પુસ્તકો, સામયિકો, સીડીઝ, ફોટો ક્લીપીંગ, કલર કાર્ડસ અને ફેબીક સ્વેચીયુ લાવવાની મનાઇ છે. પોતાના શરીર ઉપર ધારણ કરેલા વસ્ત્રો કે અક્સેસરી સિવાયના અન્ય વસ્ત્રો કે ફેશન અક્સેસરી આર.સી.ની અંદર લાવવાની માનઇ છે.
- આર.સી.ની અંદર પોતાની બેગ, બ્રીફકેશ, કેમેરા કીટ ખાદ્યસામગ્રી કે પીણાં લાવવાની મનાઇ છે. આર.સી.ની અંદરથી અથવા સામાન રાખવાની જગ્યામાંથી કોઇપણ સામાનના ખોવાવા સબબ આર.સી. જવાબદાર રહેશે નહી.
- આર.સી.ના કર્મચારીઓ અથવા સુરકલ કર્મચારીઓ કોઇપણ વ્યક્તિને બિન નોંધાયેલ સામગ્રીને બહાર લઇ જઇ રહી હોય તેવી શંકાના કારણે વ્યક્તિને કે તેના સામાનને તપાસી શકશે. જો કોઇ સભ્ય/મુલાકાતી બિન નોંધાયેલ સામગ્રીને બહાર લઇ જતા પકડાશે તો તેણે દંડની રકમ રૂ. ૧૦૦૦ અભિશરણ શાખા (સરકયુલેશન કાઉન્ટર)માં ચુકવાવાની રહેશે. સભ્યને આ ગુન્હાને માટે ૬ માસ સુધી આર.સીનો ઉપ્યોગ કરવા દેવામાં આવશે નહી.
- કાર્ડને પુનઃ નોંધણી માટે સોંપતા પહેલા, અગાઉના તમામ દેવાને સભ્યએ ચુકતે કરવાના રહેશે. કાર્ડની પુનઃ નોંધણી માટે સભ્યએ અકસેસ કાર્ડ, બોરોઅર્સ કાર્ડ તથા ફોરકાસ્ટ કાર્ડને જમાં કરવવાના રહશે.
- તમામ દેવાઓ ચુકતે કર્યા પછી જ જામીનગીરી થાપણની રકમ ચુકવવામાં આવશે. જામીનગીરી થાપણની પુનઃ પ્રાપ્તિ માટેની અરજીની સાથે બેંક રસીદની પ્રતિકૃતિ (ઝેરોક્ષ) તેમજ સમાપ્ત થયેલ સભ્ય૫દ કાર્ડને જમા કરવવાનું રહેશે.
Downloads:
|