![]() |
![]() |
![]() |
|||||||||
| રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા | |||||||||||
ગાંધીનગર |
|||||||||||
પરીચય |
|||||||||||
|
|
|||||||||||
| સંશોધન વિકાસ અને તાલીમ કેન્દ્ર | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
વર્ષ ર૦૦ર માં ફેશન ટેકનોલોજીની રાષ્ટ્રીય સંસ્થા દ્રારા ગુજરાત સરકારની નાણાંકીય સહાય દ્રારા તૈયાર વસ્ત્ર ઉધોગના ક્ષેત્રમાં સંશોધન પ્રવૃતિઓ કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજી અને સાધનો ધરાવતું સંશોધન વિકાસ અને તાલીમ કેન્દ્રની સ્થાપના કરેલ છે. સંશોધન વિકાસ અને તાલીમ કેન્દ્રની સ્થાપનાનો ઉદેશ તાલીમ કાર્યક્રમો ધ્વારા વસ્ત્ર ઉધોગના જુદા જુદા સ્તરે કૌશલ્ય વૃધ્ધી, ઉત્પાદન વિકાસ તેમજ સંશોધન વગેરે કરવાનો અને આ બધા ધ્વારા ગુજરાતના વસ્ત્ર ઉધોગને મદદ કરવાનો છે. તેમજ સંશોધન સુવિધાઓ ધરાવતાં કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે અને આ કેન્દ્રમાં સુક્ષમ તાંતણાઓના બનેલા કાપડને સીવવા માટેના ખાસ યંત્રો અને સાધનો છે.
સંશોધન વિકાસ અને તાલીમ કેન્દ્ર ધ્વારા ઉપલબ્ધ કરાયેલ સેવાઓ
સંશોધન વિકાસ અને તાલીમ કેન્દ્ર ધ્વારા નિયમીત તાલીમ કેન્દ્રોનું આયોજન.
સંપર્ક વિગતો પ્રો. પવન ગોડીયાવાલા |
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
![]() |
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||