સંશોધન વિકાસ અને તાલીમ ધ્વારા હાથ ધરવામાં આવેલા તાલીમ કાર્યક્રમ / પ્રોજેકટની વિગતો
૧ તાલીમ આપનાર માટેની તાલીમ - ડેટ, ડી.આર.ડી.એ. ગાંધીનગર.
ર સેવા એપ્રેન્ટાઇશીપ પ્રોજેકટ - સેવા અમદાવાદ.
૩ ગારમેન્ટ ઓપરેટર ટ્રેનીંગ પ્રોજેકટ - અરવિંદ મીલ્સ, સેવા અમદાવાદ તથા નિયામક રોજગાર અને તાલીમ.
૪ આર.એન.ડી. માઇક્રો ફે્બિક ગારમેન્ટસ - આર.એન્ડ . ડી. વસ્ત્રાલય
પ ગુજરાત ઓપરેટર્સ ટ્રેનીંગ પ્રોજેકટ - ગુજરાત બી.સી. ડેવલોપમેન્ટ કોર્પોરેશન
૬ આઇ.ટી.આઇ. માં તાલીમ આપનારાઓ માટેની તાલીમ. - નિયામક રોજગાર અને તાલીમ
૭ ગ્રામીણ મહિલાઓ માટેનો તાલીમ કાર્યક્રમ - તાતા કેમિકલ સોસાયટી
૮ તાતા કેમિકલ તાલીમ કાર્યક્રમ - તાતા કેમિકલ સોસાયટી
૯ અપંગ માનવ મંડળ પ્રોજેકટ - અપંગ માનવ મંડળ, અમદાવાદ. |