રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
 
      સ્‍કોલરશિપ  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
 

ગુજરાત રાજય સરકાર દ્વારા સ્‍કોલરશિપની જાહેરાત

આ બાબત ઘણી પ્રોત્‍સાહક છે કે ગુજરાત રાજયના વિધાર્થીઓ કે જેઓ તેમની કારકિર્દી ફેશન ડીઝાઇન, ટેક્ષટાઇલ ડીઝાઇન, એકસેસરી ડીઝાઇન, અપ્રેલ પ્રોડકશન અને ફેશન મેનેજમેન્‍ટના ક્ષેત્રોમાં બનાવવા માંગતા હોય તેમના માટે ગુજરાત સરકાર દ્રારા ખાસ કરીને ગુજરાત રાજયના મુળ નિવાસી હોય અને સ્‍નાતક અને અનુસ્‍નાતક અભ્‍યાસ માટે નીફટ ગાંધીનગરમાં જોડાયા હોય તેમના માટે સ્‍કોલરશિપની યોજનાની જાહેરાત કરવામાં આવેલ છે.

આ સ્‍કોલરશિપ અંગેની વધુ વિગતો જાણવા માટે નીફટ ગાંધીનગર ખાતેના શૈક્ષણિક બાબતોનો વિભાગ સંપર્ક કરવો.

ફોન નંબર - ૦૭૯ - ર૩ર૬પ૦૧૦-૧ર

ડાઉનલોડ સ્‍કોલરશિપ ફોર્મઃ