રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
      વિશેષ કેન્દ્  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
 

વર્ષ ર૦૦ર માં ફેશન ટેકનોલોજીની રાષ્‍ટ્રીય સંસ્‍થા દ્રારા ગુજરાત સરકારની નાણાંકીય સહાય દ્રારા તૈયાર વસ્‍ત્ર ઉધોગના ક્ષેત્રમાં સંશોધન પ્રવૃતિઓ કરવા માટે અત્‍યાધુનિક ટેકનોલોજી અને સાધનો ધરાવતું સંશોધન વિકાસ અને તાલીમ કેન્‍દ્રની સ્‍થાપના કરેલ છે.

ઉધોગ કમિશનરશ્રી ગુજરાત સરકાર ધ્‍વારા ઔધોગિક, આભુષણ ડીઝાઇન અને તાલીમ કેન્‍દ્રની સ્‍થાપના માટે અનુદાનની રકમ મંજુર કરેલ છે.  આ પ્રોજેકટનો ઉદેૃશ આભુષણ ઉત્‍પાદકો, સાહસિકો અને નિપુણ કામદારોને યાંત્રિક સાધનોના ઉપયોગ માટે તાલીમ આપવા, ડીઝાઇન માટે સલાહ સૂચન આપવા, ઉત્‍પાદક વસ્‍તુના વિકાસ વિગેરે માટે તથા ટેકનીકલ અને ડીઝાઇન ગુણવત્‍તા વૃધ્‍ધિ માટેનો છે.