રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન
     
 
     
             
 
sign up for e-zine  
 
 

પ્રવેશ વર્ષ ૨૦૦૯

ગ્રેજ્યુએશન પહેલાનાં અને પછીના અભ્યાસ કાર્યક્રમ
ડાઉનલોન:

૧) માહિતી પત્રક મેળવવા માટે (પ્રોસ્પેક્ટસ) એક્સીસ બેંકના શાખાઓની યાદી
૨) માહિતી પત્રક (પ્રોસ્પેક્ટસ) – ૨૦૦૯ (કાર્યક્રમો)
૩) માહિતી પત્રક (પ્રોસ્પેક્ટસ) ૨૦૦૯ – પ્રવેશ માટેની માર્ગદર્શિકા
૪) જાહેરાત
               

૮મી ફેબ્રુઆરી, ૨૦૦૯ના રોજ યોજાયેલી એન.આઈ.એફ.ટી.ની લેખિત પરીક્ષાનું પરિણામ

પ્રવેશ કેલેન્ડર

 

અરજી પત્રક (એપ્લીકેશન ફોર્મ) મળવાની તારીખ

: ૨૪ નવેમ્બરથી ૩૧ ડિસેમ્બર, ૨૦૦૮

અરજી પત્રક ભરવાની છેલ્લી તારીખ

: ૭ જાન્યુઆરી, ૨૦૦૯

લેખિત પ્રવેશ પરીક્ષા

: ૮ ફેબ્રુઆરી, ૨૦૦૯

લેખિત પરીક્ષાના પરિણામની જાહેરાત

: માર્ચ, ૨૦૦૯ મધ્યમાં

પરિસ્થિતિ પરીક્ષા/જૂથ ચર્ચા/મુલાકાત

:એપ્રિલ-મે, ૨૦૦૯

અંતિમ પરિણામોની જાહેરાત

: મે ૨૦૦૯ના અંતમાં

પ્રવેશ માટેના માહિતી પત્રક સમગ્ર ભારતમાં એક્સિસ બેંકની પસંદ કરવામાં આવેલી શાખાઓ પરથી રૂ. ૨૫૦/-ચૂકવી અથવા NIFT, New Delhiના નામનો રૂ. ૩૫૦/- ની કિંમતનો ડિમાન્ડ ડ્રાફ્ટ ટપાલ મારફત મોકલવાથી  એન.આઈ.એફ.ટી.ની કોઈ પણ શાખા પરથી મેળવી શકાશે.
કોણ અરજી કરી શકે?

ડિઝાઈન સંબંઘિત બેચલર કાર્યક્રમ માટેની યોગ્યતા

બેચલર ઈન ડિઝાઈનીંગ (ફેશન ડિઝાઈનિંગ/ ધરેણાંઓની ડિઝાઈન/ટેક્સટાઈલ ડિઝાઈન/ભરતગૂંથણ ડિઝાઈન/ફેશન કોમ્યુનિકેશન)

  • માધ્યમિક શિક્ષણ બોર્ડના કોઈ પણ કેન્દ્રીય/રાજ્ય સ્તરીય વિભાગ જેમ કે, કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ- નવી દિલ્હી અને કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કુલ ઓફ સર્ટિફીકેટ એક્સામીનેશન- નવી દિલ્હી ખાતેથી ૧૦ + ૨માં બીજા સ્તર સુધીની પરીક્ષા પાસ કરી હોય

અથવા

  • જનરલ સર્ટિફિકેટ એજ્યુકેશન(જી.સી.ઈ.) પરીક્ષા (લંડન/કેમબ્રિજ/શ્રી લંકા) ખાતે એડવાન્સ-એ લેવલની પરીક્ષા આપી હોય

અથવા

  • ૧૦+૨ની સમકક્ષ એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટી દ્વારા માન્યતાપ્રાપ્ત કોઈ પણ સરકારી શાળા/બોર્ડ/યુનિવર્સિટીની પરીક્ષા ભારતમાં કે વિદેશમાં આપી હોય.

અથવા

  • નેશનલ ઓપન સ્કુલ દ્વારા લેવામાં આવતી સિનીયર સેકેન્ડરી સ્કુલ એક્ઝામિનેશનમાં પાસ ગ્રેડ મેળવનાર

અથવા

  • એ.આઈ.સી.ટી.ઈ.(AICTE) અથવા સ્ટેટ બોર્ડ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન દ્વારા માન્યતાપ્રાપ્ત ૩-૪ વર્ષનો ડિપ્લોમા કોર્ષ કરનાર.

ટેક્નોલોજી સંબંધિત બેચલર કાર્યક્રમ માટેની પ્રવેશ લાયકાત
બેચલર ઈન ફેશન ટેક્નોલોજી (એપરેલ પ્રોડક્શન)

  • માધ્યમિક શિક્ષણ બોર્ડના કોઈ પણ કેન્દ્રીય/રાજ્ય સ્તરીય વિભાગ જેમ કે, કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ- નવી દિલ્હી અને કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કુલ ઓફ સર્ટિફીકેટ એક્સામીનેશન- નવી દિલ્હી ખાતેથી ૧૦ + ૨માં બીજા સ્તર સુધીની પરીક્ષા ફિઝિક્સ અને મેથ્સ(ગણિત) સાથે પાસ કરી હોય

અથવા

  • જનરલ સર્ટિફિકેટ એજ્યુકેશન(જી.સી.ઈ.) પરીક્ષા (લંડન/કેમબ્રિજ/શ્રી લંકા) ખાતે એડવાન્સ-એ લેવલની પરીક્ષા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ(ગણિત) સાથે પાસ કરી હોય

અથવા

  • ૧૦+૨ની સમકક્ષ એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટી દ્વારા માન્યતાપ્રાપ્ત કોઈ પણ સરકારી શાળા/બોર્ડ/યુનિવર્સિટીની પરીક્ષા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ(ગણિત) સાથે ભારતમાં કે વિદેશમાં આપી હોય.

અથવા

  • નેશનલ ઓપન સ્કુલ દ્વારા લેવામાં આવતી સિનીયર સેકેન્ડરી સ્કુલ એક્ઝામિનેશનમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ(ગણિત) વિષય સાથે પાસ ગ્રેડ મેળવનાર

અથવા

  • એ.આઈ.સી.ટી.ઈ.(AICTE) અથવા સ્ટેટ બોર્ડ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન દ્વારા માન્યતાપ્રાપ્ત ૩-૪ વર્ષનો ડિપ્લોમા કોર્ષ કરનાર. (અરજીકર્તાએ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ(ગણિત) સાથે પાસ થયેલો હોવો જોઈએ.)

ખાસ  ધ્યાન રાખો કે બેચલર અભ્યાસ કાર્યક્રમો માટેની વયમર્યાદાએ ૧લી નવેમ્બર, ૨૦૦૮ના રોજ ૨૩ વર્ષની હોવી જોઈએ.

 

માસ્ટર પ્રોગ્રામ – ડિઝાઈન
(માસ્ટર ઓફ ડિઝાઈન)

  • કોઈ પણ વિદ્યાશાખામાંથી ગ્રેજ્યુએશન પૂરૂં કરેલું હોય

અથવા

  • એપ્લાઈડ આર્ટસ શાખા(ફેશન ડિઝાઈન/વ્યુઝ્યુઅલ કોમ્યુનિકેશન/ગ્રાફિક ડિઝાઈન/ઇન્ડસ્ટ્રી ડિઝાઈન/ઈન્ટિરીયર ડિઝાઈન/મલ્ટીમિડીયા ડિઝાઈન/પ્રોડક્ટ ડિઝાઈન/ટેક્સટાઈલ ડિઝાઈન અને એસેસરીઝ)

અથવા

  • ફાઇન આર્ટસ અથવા ટેક્સટાઈળ અને ક્લોથીંગમાં બેચરલ ડિગ્રી હોવી

અથવા

  • બેચલર ઈન આર્કિટેક્ટ

અથવા

  • માત્ર NIFT અથવા NID ખાતેથી ડિઝાઈનીંગમાં ડિપ્લોમા પુરૂં કરેલું હોવું જોઈએ,

આ ઉપરાંત ઉમેદવારએ સંલગ્ન ઉદ્યોગ જેમ કે ફેશન/ટેક્સટાઈલ/કોમ્યુનિકેશમ ડિઝાઈનમાં કામના અ–ઉભવને પણ ધ્યાનમાં લેવામાં આવશે.


*જો અરજીકર્તા આ કોર્ષ માટે માન્યતાપ્રાપ્ત કોઈ બેચરલ ડિગ્રી હાલમાં કરી રહ્યાં હોય તો તેવા અરજદારે આ કોર્ષમાં જોડાતા અગાઉ કૌશ્લય કેળવવા માટે બે મહિનાની ફરજીયાત  તાલીમ લેવી આવશ્યક છે.

માસ્ટર પ્રોગ્રામ માટેની યોગ્યતા:
(માસ્ટર ઇન ફેશન મેનેજમેન્ટ-  એમ.એફ.એમ)
એસોસિએશન ઓફ ઇન્ડિયમ યુનિર્વસિટી દ્વારા માન્યતાપ્રાપ્ત કોઈ પણ વિદ્યાશાખામાંથી ત્રણ વર્ષની બેચલર ડિગ્રી ધરાવનાર અથવા માત્ર NIFT ખાતેથી એસેસરીઝ/ફેશન ડિઝાઈનિંગ/ એફ.આઈ.ટી. માં ડિપ્લોમા પૂરો કરેલું હોવું જોઈએ.

જો વિદેશમાંથી બેચલર ડિગ્રી મેળવેલી હોય જે  એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિર્વસિટી દ્વારા માન્યતાપ્રાપ્ત નથી તો જે-તે દેશમાં નિયુક્ત નેશનલ ઓથોરિટી દ્રારા આપવામાં આવેલું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.

મેનેજમેન્ટ ટેક્નોલોજીમાં માસ્ટર કાર્યક્રમની યોગ્યતા
(માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટ – એમ.એફ.એમ.)
એસોસિએશન ઓફ ઇન્ડિયમ યુનિર્વસિટી દ્વારા માન્યતાપ્રાપ્ત કોઈ પણ વિદ્યાશાખામાંથી ત્રણ વર્ષની બેચલર ડિગ્રી ધરાવનાર અથવા માત્ર NIFT ખાતેથી એસેસરીઝ/ફેશન ડિઝાઈનિંગ/ એફ.આઈ.ટી. માં ડિપ્લોમા પૂરો કરેલું હોવું જોઈએ.

જો વિદેશમાંથી બેચલર ડિગ્રી મેળવેલી હોય જે  એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિર્વસિટી દ્વારા માન્યતાપ્રાપ્ત નથી તો જે-તે દેશમાં નિયુક્ત નેશનલ ઓથોરિટી દ્રારા આપવામાં આવેલું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.

ટેક્નોલોજીમાં  માસ્ટર કાર્યક્રમની યોગ્યતા
(માસ્ટર ઓફ ફેશન ટેક્નોલોજી – એમ.એફ.ટેક.)
બી.ઇ,/બી.ટેક(ટેક્સટાઈલ/એપરલ/મિકેનીકલ/ઈન્ડસ્ટ્રીયલ/પ્રોડક્શન/ઇલેક્ટ્રીકટ્રોનિક્સ/કોમ્પ્યુટર/ઇન્ફોર્મેશન ટેક્નોલોજી)
વૈક્લિપક પદ્ધતિથી આપવામાં આવેલી પરીક્ષામાં નેગેટીવ માર્કીંગ આધારિત રહેશે. જેમાં દરેક ખોટાં ઉત્તર બદલ ૦.૨૫ના દરે માર્ક રદ કરવામાં આવશે.

ટેબલમાં દર્શાવવામાં આવેલા શહેરોમાં ૮ ફેબ્રુઆરી, ૨૦૦૯ના રોજ લેખિત પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.

અરજદારે પરીક્ષા માટે કોઈ એક શહેર પસંદ કરવાનું રહેશે. અરજદારે અરજી પત્રકમાં વિગત -૧૫ ના ખાનામાં ઓ.એમ.એ.(ઓપ્ટિકલ માર્કર રીડર)માં પરીક્ષા કેન્દ્રનો બે આંકડાનો કોડ લખવાનો રહેશે અને લાગુ પડતી નીચે આપવામાં આવેલા આંકડા ફરતે O નિશાની કરવાની રહેશે.
ઉમેદવારે આપવામાં આવેલા કેન્દ્રોની યાદી મુજબ કેન્દ્રનો  કોડ ધ્યાનપૂર્વક ભરવાનો રહેશે તથા તેની નીચે દર્શાવેલા આંકડાઓને ધ્યાનપૂર્વક અલગ દર્શાવવાના રહેશે.

ખાસ ધ્યાન રાખો કે અગાઉ દર્શાવવામાં આવેલા કોઈ પણ પરીક્ષા કેન્દ્રોમાંથી કોઈ કેન્દ્ર રદ કરવાની સંપૂર્ણ અધિકાર NIFTનો રહેશે. આવા કિસ્સામાં વહીવટીય સુગમતાને ધ્યાનમાં રાખી નવું કેન્દ્ર ફાળવવામાં આવશે.

ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો:

ઉમેદવારે અરજી કરતી વખતે ખાતરીપૂર્વક પ્રવેશ લાયકાતમાં દર્શાવવામાં આવેલી તમામ યોગ્યતા ધોરણો અનુસર્યા હોવા જોઈએ.  પરીક્ષાના દરેક તબક્કે જેમ કે, - લેખિત પરીક્ષા, સિચ્યુએશન ટેસ્ટ, જૂથ ચર્ચા અને મુલાકાત માટે એ સંપૂર્ણપણે હંગામી રહેશે જે તેમની યોગ્યતા માટેની શરતોને આધીન રહેશે. જો  લેખિત પરીક્ષા, સિચ્યુએશન ટેસ્ટ, જૂથ ચર્ચા અને મુલાકાત ની પહેલા કે ત્યારબાદ ખરાઈ સમયે જો કોઇ ઉમેદવાર યોગ્યતાના ધારાધોરણો અનુસાર નહીં હોય તો તેવા સમયે અગાઉથી કોઈ સૂચના ન  આપવા છતાં તે ઉમેદવારનું નામાંકન રદ કરવામાં આવશે.

પ્રવેશ પરીક્ષા માટેની દરેક પરીક્ષા માટે અતિંમ પરિણામ યાદી તૈયાર કરતી વખતે નીચે દર્શાવ્યા મુજબ ટકાવારી ધ્યાનમાં લેવામાં આવશે.

બેચલર પ્રોગ્રામ

પરીક્ષા

ટકાવારી

ડિઝાઈન

જી.એ.ટી. (જનરલ એબિલિટી ટેસ્ટ)

૪૦%

 

 સી.એ.ટી. (ક્રિએટીવ એબિલીટી ટેસ્ટ)

૪૦%

એપરલ પ્રોડક્શન

સિચ્યુએશન ટેસ્ટ

૨૦%

જી.એ.ટી. (જનરલ એબિલીટી ટેસ્ટ)
એમ.એ.ટી. (મેનેજમેન્ટ એબિલીટી ટેસ્ટ)

૬૦%
૪૦%

માસ્ટર પ્રોગ્રામ્સ

પરીક્ષા

ટકાવારી

ડિઝાઈન 

જી.એ.ટી. (જનરલ એબિલીટી ટેસ્ટ)

૪૦ %

સી.એ.ટી. (ક્રિએટીવ  એબિલીટી ટેસ્ટ)

૪૦ %

જૂથ ચર્ચા

૧૦ %

મુલાકાત

૧૦ %

મેનેજમેન્ટ

જી.એ.ટી. (જનરલ એબિલીટી ટેસ્ટ)

૪૦ %

એમ..એ.ટી. (મેનેજમેન્ટ  એબિલીટી ટેસ્ટ)

૪૦ %

 

જૂથ ચર્ચા

૧૦ %

 

મુલાકાત

૧૦ %

 

 

 

ટેક્નોલોજી

જી.એ.ટી. (જનરલ એબિલીટી ટેસ્ટ)

૪૦ %

 

એમ..એ.ટી. (મેનેજમેન્ટ  એબિલીટી ટેસ્ટ)

૪૦ %

 

જૂથ ચર્ચા

૧૦ %

 

મુલાકાત

૧૦ %