રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન
     
 
     
      વ્યાવસાયિક તકો        
 
sign up for e-zine  
 
 

 

 

  1. NIFT, રાયબરેલી-“આર્કિટેક્ટ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની પસંદગી માટે રસની અભિવ્યક્તિ”

    a)સાઇટ પ્લાન-1     b)સાઇટ પ્લાન-2

  1. NIFT, શિલોંગ- “NIFT શિલોંગ પરિસરના બાંધકામ માટે રસની અભિવ્યક્તિ માટે પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ પાસેથી ટેન્ડર નોટિસ મગાવાય છે”

    a)ટેન્ડર મગાવવા માટેની નોટિસ     b)ટેન્ડરનો દસ્તાવેજ

    ટેન્ડરનો દસ્તાવેજ રજૂ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2009 બપોરના 4:00 સુધી છે

  1. NIFT, દિલ્હી કેન્દ્રમાં ફર્નિચર ચીજો પૂરી પાડવા માટે NIFT વતી સીલબંધ ક્વોટેશન મગાવવામાં આવે છે.
  2. પર્ચેઝ ઓફિસર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી, દિલ્હી કેન્દ્ર, હોઝ ખાસ, નવી દિલ્હી-110016ના સરનામે ટેન્ડર મોકલવું અને તે પહેલો માળ, ડીઆર (એફ એન્ડ એ)નો રૂમ, હોસ્ટેલ બ્લોક, ,દિલ્હી કેન્દ્ર ખાતે મૂકવામાં આવેલ ટેન્ડર બોક્સમાં 24.08.2009ના રોજ બપોરના 3.00 પહેલાં જમા કરાવી દેવું.

  1. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT), દિલ્હી કેન્દ્ર એકેડેમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ માટે ઉત્તરવહીઓ અને પૂરવણીઓ છપાવવા માટે સીલબંધ ક્વોટેશન ફરી મગાવે છે.
  2. પહેલો માળ, હોસ્ટેલ-બ્લોક, દિલ્હી કેન્દ્ર ખાતે મૂકવામાં આવેલ ટેન્ડર બોક્સમાં સીલબંધ ક્વોટેશન 10-08-2009ના રોજ બપોરના 3.00 સુધીમાં રજૂ કરવાનું રહેશે. ક્વોટેશનો એ જ દિવસે બપોરના 3.30 વાગે ખોલવામાં આવશે.

  1. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી વતી CPWD, MESના નોંધાયેલા કોન્ટ્રાક્ટરો તેમજ જાહેર સાહસો (PSU)સરકારી/ખાનગી, બહુરાષ્ટ્રીય કંપનીઓની પ્રતિષ્ઠિત એજન્સીઓની સાથે કામ કરનાર કોન્ટ્રાક્ટરો પાસેથી સીલબંધ ક્વોટેશન મગાવવામાં આવે છે.
  2. ઉપરના ભાગે NIFT પરિસર (હેડ ઓફિસ), હોઝ ખાસ, નવી દિલ્હી ખાતે “હેડ (AA)ની ચેમ્બરમાં ઉમેરાનું અને ફેરફારના કામ માટેનું ક્વોટેશન” લખેલું ટેન્ડર બીજે માળ, B-બ્લોક, NIFT પરિસર, હોઝ ખા, નવી દિલ્હી ખાતે ટેન્ડર બોક્સમાં 10/8/09ના રોજ બપોરના 3 વાગ્યા સુધીમાં રજૂ કરવાનું રહેશે જે તે જ દિવસે બપોરના 3.30 વાગે ખોલવામાં આવશે.

  1. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી, NIFT પરિસર, દૂરભાષ નગર, ITI પરિસર, રાયબરેલી-229010માં એક વર્ષ માટે હાઉસકીપિંગ સર્વિસ પૂરી પાડવા માટે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતી ખાનગી હાઉસકીપિંગ એજન્સીઓ/પેઢીઓ/કંપનીઓ પાસેથી સીલબંધ ટેન્ડર મગાવવામાં આવે છે.
  2. સંપૂર્ણ ભરેલ ટેન્ડર ફોર્મ (ટેક્નિકલ અને ફાઇનાન્શિયલ બિડ સાથે),બીજા જરૂરી દસ્તાવેજો અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીના નામના પે ઓર્ડર/ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા બાનાની રકમ રૂ. 25,000/- (પચ્ચીસહજાર માત્ર) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી,રાયબરેલીના રિસેપ્શન પર રાખવામાં આવેલ ટેન્ડર બોક્સમાં 30-07-2009ના રોજ બપોરના 3.00 સુધીમાં જમા કરાવી શકાય છે.

  1. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી વતી CPWD, MESના નોંધાયેલા કોન્ટ્રાક્ટરો તેમજ જાહેર સાહસો (PSU)સરકારી/ખાનગી, બહુરાષ્ટ્રીય કંપનીઓની પ્રતિષ્ઠિત એજન્સીઓની સાથે કામ કરનાર કોન્ટ્રાક્ટરો પાસેથી સીલબંધ ક્વોટેશન મગાવવામાં આવે છે.
  2. ઉપરના ભાગે NIFT પરિસર (હેડ ઓફિસ), હોઝ ખાસ,નવી દિલ્હી ખાતે “સામાન્ય વિસ્તારોમાં રંગકામ અને જમીનને ઘસવાના કામ માટે ક્વોટેશન” લખેલ ટેન્ડરો બીજે માળ, B-બ્લોક, NIFT પરિસર, હોઝ ખાસ, નવી દિલ્હી ખાતે ટેન્ડર બોક્સમાં 31/7/09ના રોજ બપોરના 3 વાગ્યા સુધીમાં જમા કરાવવાના રહેશે જે તે જ દિવસે બપોરે 3.30 વાગે ખોલવામાં આવશે.

  1. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી વતી CPWD, MESના નોંધાયેલા કોન્ટ્રાક્ટરો તેમજ જાહેર સાહસો (PSU)સરકારી/ખાનગી, બહુરાષ્ટ્રીય કંપનીઓની પ્રતિષ્ઠિત એજન્સીઓની સાથે કામ કરનાર કોન્ટ્રાક્ટરો પાસેથી સીલબંધ ક્વોટેશન મગાવવામાં આવે છે.
  2. ઉપરના ભાગે NIFT પરિસર (હેડ ઓફિસ), હોઝ ખાસ,નવી દિલ્હી ખાતે “B-બ્લોક, બીજેમાળ ખાતે પુરુષો અને સ્ત્રીઓના શૌચાલયના નવીનીકરણના કામ માટે ક્વોટેશન-સિવિલ વર્ક” લખેલ ટેન્ડરો બીજે માળ, B-બ્લોક, NIFT પરિસર, હોઝ ખાસ, નવી દિલ્હી ખાતે ટેન્ડર બોક્સમાં 31/7/09ના રોજ બપોરના 3 વાગ્યા સુધીમાં જમા કરાવવાના રહેશે જે તે જ દિવસે બપોરે 3.30 વાગે ખોલવામાં આવશે.

  1. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી વતી CPWD, MESના નોંધાયેલા કોન્ટ્રાક્ટરો તેમજ જાહેર સાહસો (PSU)સરકારી/ખાનગી, બહુરાષ્ટ્રીય કંપનીઓની પ્રતિષ્ઠિત એજન્સીઓની સાથે કામ કરનાર કોન્ટ્રાક્ટરો પાસેથી સીલબંધ ક્વોટેશન મગાવવામાં આવે છે.
  2. ઉપરના ભાગે NIFT પરિસર (હેડ ઓફિસ), હોઝ ખાસ,નવી દિલ્હી ખાતે “B-બ્લોક, બીજેમાળ ખાતે પુરુષો અને સ્ત્રીઓના શૌચાલયના નવીનીકરણના કામ માટે ક્વોટેશન-ઇલેક્ટ્રિક વર્ક” લખેલ ટેન્ડરો બીજે માળ, B-બ્લોક, NIFT પરિસર, હોઝ ખાસ, નવી દિલ્હી ખાતે ટેન્ડર બોક્સમાં 31/7/09ના રોજ બપોરના 3 વાગ્યા સુધીમાં જમા કરાવવાના રહેશે જે તે જ દિવસે બપોરે 3.30 વાગે ખોલવામાં આવશે.

  1. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેક્નોલોજી વતી CPWD, MESના નોંધાયેલા કોન્ટ્રાક્ટરો તેમજ જાહેર સાહસો (PSU)સરકારી/ખાનગી, બહુરાષ્ટ્રીય કંપનીઓની પ્રતિષ્ઠિત એજન્સીઓની સાથે કામ કરનાર કોન્ટ્રાક્ટરો પાસેથી સીલબંધ ક્વોટેશન મગાવવામાં આવે છે.
  2. ઉપરના ભાગે NIFT પરિસર (હેડ ઓફિસ), હોઝ ખાસ,નવી દિલ્હી ખાતે “પરિસરમાં પરચૂરણ સમારકામ માટે ક્વોટેશન” લખેલ ટેન્ડરો બીજે માળ, B-બ્લોક, NIFT પરિસર, હોઝ ખાસ, નવી દિલ્હી ખાતે ટેન્ડર બોક્સમાં 31/7/09ના રોજ બપોરના 3 વાગ્યા સુધીમાં જમા કરાવવાના રહેશે જે તે જ દિવસે બપોરે 3.30 વાગે ખોલવામાં આવશે.

  1. NIFT પરિસર, સેક્ટર II, દૂરભાષ નગર, રાયબરેલી (ઉત્તરપ્રદેશ)માં ઓફિસ, એકેડેમિક અને વિદ્યાર્થીઓની સ્ટેશનરી અને ઝેરોક્સ સેવાઓ માટે NIFT સ્ટેશનરી શોપ ચલાવવા માટે બે બિડ પ્રણાલી એટલે કે ટેક્નિકલ બિડ અને ફાઇનાન્શિયલ બિડ સાથે સીલબંધ ટેન્ડર મગાવવામાં આવે છે. .

    a)ટેન્ડર દસ્તાવેજ     b)ચીજોની યાદી
    આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર (NIFT, રાયબરેલી)ની ઓફિસમાં સંપૂર્ણ ભરેલ ટેન્ડર રજૂ કરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ, 2009ના રોજ બપોરના 3.00 વાગે અથવા તે પહેલાં છે.

  1. NIFT, રાયબરેલી “નોન આઇટી મશીન” પૂરા પાડવા માટે ટેન્ડર મગાવે છે.

    a)ટેન્ડર દસ્તાવેજ     b)એફ એન્ડ એલએ ડિપાર્ટમેન્ટ માટે ચીજોની યાદી

    ટેન્ડર NIFT પરિસર, વિદ્યામંદિર, દૂરભાષ નગર, રાયબરેલી-229 010ના સરનામાવાળું હોવું જોઈએ અને 17.08.2009ના રોજ બપોરના 3.00 વાગ્યા પહેલાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, NIFT પરિસર, વિદ્યામંદિર, દૂરભાષ નગર, રાયબરેલી ખાતે ઉપલબ્ધ ટેન્ડર બોક્સમાં નાખવાનું રહેશે.