રાષ્ટ્રી ય ફેશન ટેકનોલોજી સંસ્થાો, ડીઝાઇન, પ્રબંધન અને ટેકનોલોજીની પ્રમુખ સંસ્થાવ, ફેશન શિક્ષણ, સંશોધન અને વિકાસ, પ્રશિક્ષણ અને કન્સફલ્ટલન્સીવના ક્ષેત્રમાં પ્રદર્શન અને પ્રકિયાઓના માપદંડ નકકી કરવામાં ખાસ યોગદાન આપી રહી છે.
નીફટમાં પ્રતિભાશાળી, ગંભીર અને ઉત્સાવહી લોકોની આવશ્ય્કતા છે. જે સંસ્થાાના વિકાસમાં વિશેષ યોગદાન આપે અને સંસ્થાંને નવીન ઉંચાઇ પર લઇ જવા માટે મહેનત કરે.
અમે સકારાત્મથક દૃષ્ટિરકોણવાળા એવા લોકોને આવકારીએ છીએ જે સ્વેયંપ્રેરણાથી સમાજમાં સકારાત્માક પરીવર્તન લાવવા માંગે છે.
સ્થા૫ના મેન્યુઅલ |