![]() |
![]() |
![]() |
|||||||||
| રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન | |||||||||||
| પરિચય | | નિયમીત અભ્યાસક્રમો | | સતત શિક્ષણ કાર્યક્રમો | | |||||||||
| શૈક્ષણિક | ||||||||||||||||||||||||||||||||||||||||||
|
એન.આઇ.એફ.ટી. વતી અભ્યાસક્રમો સતત ચાલુ રાખી શકાય તે માટે વિવિધ કાર્યક્રમોની શ્રેણી વિકસાવવામાં આવી છે. જે માટે ખ્યાતનામ યુનિર્વસિટીના નિષ્ણાતો તથા ઔદ્યોગિક નિષ્ણાતોની સલાહ અને માર્ગદર્શન લેવમાં આવ્યું છે. આ કાર્યક્રમોએ ઔદ્યોગિક જગતની જરૂરિયાતો તથા તેમને લગતા બાબતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યાં છે. આ કાર્યક્રમો વ્યક્તિગત વ્યવસાયિક વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યાં છે જે કારકિર્દીના વિવિધ તબક્કે વ્યક્તિને સહાયક સાબિત થાય છે. આ ઉપરાંત સર્ટિફિકેટ કોર્ષએ રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે જે વિદ્યાર્થીઓને તેમના કામના ક્ષેત્રમાં પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવાની સાથેસાથે તેમનામાં તકનિકી શિક્ષણ તથા ઔદ્યોગિક નિષ્ણાતો વતી પણ માર્ગદર્શન મળી શકે. અહીં કાર્યક્રમએ રીતે વિકસાવવામાં આવ્યા છે કે જેમાં વિદ્યાર્થીઓ પોતાની વ્યવસાયિક પ્રવૃત્તિઓને દખલ કર્યા વિના સમયની અનુકુળતાને ધ્યાનમાં રાખવામાં આવી છે. આ ઉપરાંત પારસ્પરિક શીખવા માટે સિદ્ધાતિંક જ્ઞાન સાથે સાથે પ્રેક્ટિકસ જ્ઞાન પર પણ તેટલુ જ મહત્વ આપવામાં આવે છે. આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરૂં કર્યા બાદ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવે છે. એન.આઇ.એફ.ટી. કેન્દ્રો |
|
||||||||||||||||||||||||||||||||||||||||
![]() |
||||||||||||||||||||||||||||||||||||||||||