રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન
     
     
      સંશોધન અને પહેલ        
 
sign up for e-zine  
 
 

સલાહસૂચન/પરામર્શ

સંસ્થા વતી છેલ્લા ઘણાય વર્ષોથી વિવિધ જાતના પરામર્શ સેવા પૂરી પાડવામાં આવે છે. જે સંસ્થાના સતત કઈંક નવીન અને આગવી ઓળખને જાળવી રાખવામાં સહાયક છે. પોલીસ કર્મચારીના ગણવેશ ડિઝાઈન કરવાથી માંડીને ઔદ્યોગિક એકમ માટે તાલીમ કાર્યક્રમો વિકસાવવા, ઉત્પાદન એકમ માટે ગુણવત્તાની ચકાસણીથી લઈને ફેશનના પ્રવર્તમાન વલણો માટે નાણાકીય દ્રષ્ટિએ વ્યવહારુ ઉકેલ પૂરાં પાડવા જેવી વિવિધ સેવાઓ એન.આઈ.એફ.ટી. વતી પૂરી પાડવામાં આવી છે. અને હાલમાં પણ ઉદ્યોગમાં નિપુણતા, બદલાતા પ્રોજેક્ટસ જેવી સંજોગોમાં સહાયરૂપ થઈ રહી છે.

મુખ્ય પ્રવાહો

  • ઉત્પાદન બનાવવા
  • વેબ સાઈટ ડિઝાઈન અને લખાણનું વ્યવસ્થાપન
  • બદલાતાં વલણોની આગાહી
  • વ્યુઝ્યુઅલ મર્કેનડાઈઝિંગ
  • ડિસપ્લે/પ્રદર્શનો/ થીમ આધારિત પેવેલીઅન્સ/ ટ્રેંડ ફોરમસ માટે ડિઝાઈન તૈયાર કરવા
  • તાલીમ કાર્યક્રમ અને કાર્ય શાળાઓ
  • ક્વોલિટી સિસ્ટમ વિકસાવવી અને અમલમાં મૂકવી
  • અભ્યાસક્રમ વિકસાવવા
  • કોમ્યુનિકેશન માટે સાહિત્ય તૈયાર કરવું.