આંતરાષ્ટ્રિય સહલગ્નતા
NIFT એ બહુવિધ રીતે શિસ્તપ્રધાન અને વ્યાવહારિક તેમજ મહત્વની દ્રષ્ટી ધરાવતું શિક્ષણ પોતાની શ્રેષ્ઠતા દ્વારા તેમનાં વિધાર્થીઓને આપવા માં કેન્દ્ર સ્વરુપે ખીલ્યું છે. મજબૂત વિશ્વસ્તરિય જોડાણ ની દીર્ઘ-દ્રષ્ટી સાથે, NIFT એ વૈશ્વીક સ્તરની આગેવાન ફેશન સંસ્થાઓ અને એકમો સાથે ના જોડાણ માં પ્રવેશ કર્યો છે. NIFT એ યુનિવર્સીટી ઓફ ધ આર્ટંસ -લંડન, યુનિવર્સીટી ઓફ લીડ્સ -યુ.કે., ડેમોન્ટફોર્ટ યુનિવર્સીટી -યુ.કે., રયર્સન યુનિવર્સીટી -કેનેડા, રૉયલ મૅલબોર્ન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી -ઓસ્ટ્રેલિયા, ડુમસ એકેડેમી -ઈટાલી, અને યુનિવર્સીટી ઓફ ફીલાડેલ્ફીયા -યુ.એસ.એ. તથા અન્ય ઘણી ખ્યાતનામ સંસ્થાઓ/મહાવિધાલયો સાથે કરાર કરેલ છે.
NIFT નાં વ્યુહાત્મક સંધી-કરાર તેનાં વિધાર્થીઓને આગેવાન આંતરરાષ્ટ્રીય ફેશન સંસ્થાઓ માં (વિદેશમાં ભણવાની) અમૂલ્ય તક મેળવી આપે છે. વિદેશમાં ભણવાની તક NIFT નાં તમામ સંસ્થાનોના વિવિધ શાખા નાં વિધાર્થીઓ માસ્ટર પ્રોગ્રામર્સ નાં ત્રીજા અને બેચલર પ્રોગ્રામ્સ નાં ચોથા સત્ર માં મેળવી શકે છે. NIFT નું આંતરરાષ્ટ્રીય જોડાણ વિધાર્થીઓ ને વિધાપીઠ નું વેગવંત શિક્ષણ પૂરું પાડવા માટે તેમને આંતરાષ્ટ્રિય સ્પર્ધાઓ/પરિસંવાદો/જાહેર સંશોધનો/પ્રદર્શનોમાં ભાગ લેવાની સવલત આપે છે.
NIFT એ વિશ્વસ્તરિય ફેશન શાળાઓ ના જૂથ - ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન ઓફ ફેશન ટેશનોલોજી સંસ્થાનો (IFFTI), ની સ્થાપના કરનારા સભ્યો માંથી એક છે. શિક્ષણશાસ્ત્ર, વિભાવનાઓ, અને વ્યાવસાયિક યોજનાઓ નું શિક્ષણ આપવા માટે નાં શિક્ષકો વિધાપીઠ ને સંલગ્ન એક્સ્ચેન્જ પ્રોગ્રામ્સ, આંતરાષ્ટ્રિય મેળાઓ, પરિસંવાદો, પ્રદર્શનો, પરિષદો અને વ્યાપારિક પ્રદર્શનો માં ત્યાં ભાગ લે છે અને તેનાં પ્રત્યક્ષ અનુભવ વર્ગખંડ માં કરાવે છે અને NIFT માં જ્ઞાન ના સાગર ને છલકાવી દે છે.
NIFT નાં વિધાર્થીઓ માટે વિધાપીઠ ને સંલગ્ન વિનિમય ની તકો
NIFT એ વેશ્વીક આધારસ્તંભ તરીકે ખાસ મહત્વનો મહાવરો હસ્તગત કરેલ છે, અને તેની પ્રક્રિયા સ્વરુપે તેના અભ્યાસક્રમ ની વિધાર્થીઓ માટે વિદેશ/વિનિમય તકો ને અનુરુપ બનાવવા માટે પુન:રચના કરવામાં આવી છે. NIFT UG નાં 6 અને 7 સત્ર તથા PG નાં ત્રીજા અને ચોથા સત્ર નાં વિધાર્થીઓ ને વિધાપીઠ ને સંલગ્ન વિનિમય વિકલ્પ ની સગવડતા પૂરી પાડે છે.
આંતરાષ્ટ્રિય વિધાર્થીઓ માટે વિધાપીઠ ને સંલગ્ન વિનિમય ની તકો
આંતરાષ્ટ્રિય વિધાર્થીઓ વિનિમય પ્રોગ્રામ માં NIFT માં નીચે દર્શાવેલ વિકલ્પો માંથી એક અથવા તેનાં જૂથ દ્વારા ભાગ લઈ શકે છે :
પ્રથમ વિકલ્પ
NIFT નાં કોઈપણ સંસ્થાનમાં તેનાં વિધાપીઠ ને સંલગ્ન કેલેન્ઠર પ્રમાણે એક સત્ર માટે શિક્ષણ લેવું.
વિધાપીઠ ને સંલગ્ન કેલેન્ડર
વિષય |
તારીખ |
પ્રથમ સત્રનો પ્રારંભ |
28/07/08 |
FP સત્ર - 1, UG સત્ર 3,5,6, PG સત્ર-1 નો પ્રારંભ |
04/08/08 |
વિધાર્થીઓ માટે સત્રની તારીખ નું સમાપન |
19/12/08 |
સત્ર-2,4,6,7 નો પ્રારંભ અને વર્ગોનો પ્રારંભ |
05/01/09 |
વિધાર્થીઓ માટે તારીખનું સમાપન |
25/05/09 |
ડીઝાઈન/ટેકનોલોજી માં સત્ર 6 અથવા 7 UG
UG પ્રોગ્રામ
વર્ષ 4 |
વૈકલ્પિક / નિર્ણાયક સંગ્રહ / ગ્રેજ્યુએશન યોજના |
|

|
|
વિદેશ અભ્યાસ/ ઔધોગિક ફરજીયાત મુકામી સેવા |
|

|
વર્ષ 3 |
TD
KD |
FD
LD |
સંસ્થાન અનુસાર તજજ્ઞતા |
તજજ્ઞતા |
શૃંગારિક વસ્ત્રોનું ઉત્પાદન |
|
|
|
હસ્તકલા અને ઔધોગિક ફરજીયાત મુકામી સેવા |
|

|
વર્ષ 2 |
ફેશન અને વણાટવિધા |
ફેશન અને શણગાર |
ફેશન અને જીવનશૈલી આનુષંગિક |
ફેશન સંચાર વ્યવસ્થા |
શૃંગારિક વસ્ત્રોનું ઉત્પાદન |
|

|
વર્ષ 1 |
મુળભૂત કોર્સ |
ડીઝાઈન/સંચાલનવ્યવસ્થા/ટેકનોલોજી માં સત્ર 3 અથવા 4 PG
PG પ્રોગ્રામ
સત્ર 4 |
નિર્ણાયક સંશોધન યોજના |
|

|

|

|
સત્ર 3 |
સંશોધન આધારિત મુળભૂત કોર્સીઝ અને વિકલ્પો |
મુળભૂત કોર્સીઝ અને વૈકલ્પિક ફેશન ઉધોગ બજાર ની મોજણી |
સંરચના સંશોધન, વિકાસ અને તજજ્ઞતા અંતર્ગત યોજના |
|

|

|

|
|
વિદેશ અભ્યાસ/ ઔધોગિક ફરજીયાત મુકામી સેવા |
|
|
સત્ર 2 |
મુળભૂત કોર્સીઝ અને તજજ્ઞતા માટેનાં વિકલ્પો |
મુળભૂત કોર્સીઝ અને તજજ્ઞતા માટેનાં વિકલ્પો |
સર્જનાત્મક અને તકનીકી વિકાસ, તજજ્ઞતા માટેનાં વિકલ્પો |
|

|

|

|
સત્ર 1 |
પરિયાત્મક મુળભૂત કોર્સીઝ, કુશળતા આધારિત કોર્સીઝ અને શિયાળુ ફરજીયાત મુકામી સેવા |
પરિયાત્મક મુળભૂત અને મોડયુઇર કોર્સીઝ |
સંદર્ભિત શિક્ષણ, પરિયાત્મક મુળભૂત અને મોડયુઇર કોર્સીઝ |
|

|

|

|
|
PG (ટેકનોલોજી) |
PG (મેનેજમેન્ટ) |
PG (ડીઝાઈન) |
દ્વિતિય વિકલ્પ
સુવ્યસ્થિત હસ્તકલા વૃંદ શિક્ષણ ભારતની હસ્તકલા અને સંસ્કૃતિ માં સૂક્ષ્મદ્રષ્ટિ કરવાની ઉત્તેજક તક આપે છે. ક્ષેત્ર શિક્ષણ નું સંયોજન શિક્ષકો નાં વ્યાખ્યાનો/કાર્યશાળા અને વિષય નિષ્ણાતો ની સાથે હોય છે.
|