સંશાધન અને પ્રકાશન
નીફટના શિક્ષકોની બૌધ્ધિ ક ક્ષમતા અને કુશળતા એમના ધ્વાારા પ્રકાશીત પ્રકાશન - શુંખલા અને ઉધોગો તથા વૈશ્વી્ક સંસ્થા ઓ સાથે કરવામાં આવતી સંશોધન પરીયોજનાઓથી પ્રકટ થાય છે. વિવિધ શૈક્ષણિક વિભાગો ધ્વા રા આધુનિક ફેશનના વિષયો પર સમય સમય પર રીપોર્ટ પ્રકાશિત કર્યા છે, સુચના પુસ્તિ.કાઓ ધ્વાષરા જ્ઞાનના ખજાનામાં યોગદાન આપ્યુા છે અને શિક્ષકો ધ્વા રા પ્રમુખ જર્નલોમાં લેખો પ્રકાશિત કર્યા છે અને રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રી ય સ્તર પર સંશોધન પત્ર પ્રસ્તુયત કર્યા છે.
જર્નલોની સૂચી -
એ - ગ્રેડ જર્નલોની સૂચી
બી - ગ્રેડ જર્નલોની સૂચી
સી - ગ્રેડ જર્નલોની સૂચીs
|